wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

આસપાસ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

કેરી કઈ ઋતુમાં આવે છે ?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસુ

2.

સસલા સાથે હરીફાઈ કરનાર પ્રાણી કયું છે ?

a)

કાચબો

b)

ઉંદર

c)

સિંહ

d)

ગોકળગાય

3.

ઘૂ...... ઘૂ..... અવાજ કરતું પક્ષી કયું છે ?

a)

કબૂતર

b)

કાબર

c)

કોયલ

d)

મેના

4.

તમે કયા શહેરમાં રહો છો?

a)

સુરત

b)

વડોદરા

c)

મુંબઈ

d)

પૂના

5.

આપણને સારી વાતો ,સારી આદતો ,સંસ્કારો ક્યાંથી શીખવા મળે છે ?

a)

ઘર

b)

હોટલ

c)

બજાર

d)

સિનેમા

6.

કહો હું કોણ??? મધપૂડો બનાવું છું...

a)

ભમરો

b)

મચ્છર

c)

માખી

d)

મધમાખી

7.

આપણા જ ઘરે રહે છે ......અદભુત જ્ઞાન અને અનુભવ નો ભંડાર છે ....વાર્તા ઓ કરી આપણને મજા કરાવે છે ....એ કોણ હશે????

a)

દાદા દાદી

b)

મમ્મી પપ્પા

c)

ભાઈ બહેન

d)

શિક્ષક

8.

સુરત શહેર માં કઈ નદી વહે છે ?

a)

તાપી

b)

નર્મદા

c)

ગોદાવરી

d)

યમુના

9.

ફળો નો રાજા કોણ?

a)

કેરી

b)

સફરજન

c)

કેળાં

d)

સ્ટ્રોબેરી

10.

આજે આપણે કયો વિષય ભણી રહ્યા છીએ?

a)

ગુજરાતી

b)

ગણિત

c)

આસપાસ

d)

અંગ્રેજી