WorksheetsGujarati
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ભૂલની સજા પાઠના લેખક કોણ છે?
a)
રમણ સોની
b)
પ્રકાશ લાલા
c)
દોલત ભટ્ટ
2.
વાછટથી પુસ્તક પલળી ગયું.
a)
ખોટું
b)
ખરું
3.
ભણવાની સાથે સાથે તું _____પણ કરે છે.
a)
કસરત
b)
નોકરી
4.
આપની ____છે કે આપે મને માફ કર્યો.
a)
કૃપા
b)
ઉદારતા
5.
અંતે શિક્ષકે લિંકનને કેવા ભાવથી જુએ છે?
a)
ગુસ્સાથી
b)
અહોભાવથી
6.
"અરે! ચોપડી ક્યાં ગઈ?"(કોણ બોલે છે?)
a)
શિક્ષક
b)
લિંકન
7.
લિંકને શિક્ષકને ત્યાં બાગકામ સ્વીકાર્યું.
a)
ખરું
b)
ખોટું
8.
જીગ્યાસુ (જોડણી સુધારો )
a)
જિજ્ઞાસુ
b)
Jigyasuજિજ્ઞાશુ
9.
પવનથી ઊડેલા વરસાદના છાંટા - (શબ્દસમૂહ )
a)
વાછટ
b)
વચત
100 %
