Font size
S
M
L
XL
Worksheetsબિચારી ફિયોના
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
મહેરા સાહેબનું કુટુંબ કેવું હતું ?
a)
ગરીબ
b)
ધનવાન
c)
મધ્ય્મ
d)
ગર્ભશ્રીમંત
2.
ફિયોનાની ઉંમર કેટલી હતી?
a)
સાત
b)
પાંચ
c)
દસ
d)
બે
3.
ફિયોના રામકહાની કોને સંભળાવતી?
a)
દાદી
b)
દાદા
c)
મમ્મી
d)
પપ્પા
4.
આયા કોની સંભાળ રાખતી હતી ?
a)
દાદા
b)
દાદી
c)
ફિયોના
d)
મર્લ
5.
આયાને શું થઇ ગયું તો ફિયોના ઘરની બ હાર ભાગી ગઇ?
a)
સ્વપ્નું
b)
ઝોકું
c)
ઉંઘ
d)
ખેંચ
6.
ફિયોનાને કેટલી છોકરી મળી ?
a)
એક
b)
ત્રણ
c)
બે
d)
છ
7.
ત્રણ છોકરીનો ભાઇ ક્યાં છે?
a)
મેદાનમાં
b)
આંગણે
c)
ઘોડિયામાં
d)
ઘરમાં
8.
ડોલી ફિયોનાને ખેચીનેં કયાં લઇ ગઇ ?
a)
પલંગ
b)
કોઠાર
c)
રસોડું
d)
વાડીમાં
9.
ફિયોના અને તેની બહેનપણી કઇ રમત રમ્યાં ?
a)
ક્રિકેટ
b)
વોલીબોલ
c)
સંતાકુક્ડી
d)
આંબાપીપડી
10.
કઇ રમત જોખમી છે?
a)
સાતતાળી
b)
પક્ક્ડદાવ
c)
ક્બડ્ડી
d)
દરિયામાં તરવું
Reset
