wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Bal Sabha Quiz

Total questions: 10

Worksheet time: 9mins

Name
Class
Date
1.

કારણ સત્સંગની રચના એટલે જ ________

a)

મહારાજની મૂર્તિ

b)

પોસ્ટ - પ્લાનિંગ

c)

પ્રી - પ્લાનિંગ

d)

અનાદિમુક્તની સ્તિથી

2.

ઘનશ્યામનગરની મૂર્તિ પ્રતિષ્ઠા ક્યારે કરવામાં આવી ?

a)

12-4-1974

b)

12-4-1988

c)

12-4-1980

d)

12-4-1979

3.

નવાવાસમાં રહેતાં જ્યોતિન્દ્રકુમાર આદેસરાને ગુરુદેવ પ.પૂ. બાપજી શું કહીને બોલાવતા હતા ?

a)

અઢીશેરી

b)

વીંછી

c)

બશેરી

d)

આમાંથી એક પણ નઈ

4.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ પોતાનો દેખાતો અવરભાવ ક્યારે અદ્રશ્ય કર્યો ?

a)

21-08-1019

b)

20-08-2019

c)

23-08-2019

d)

22-08-2019

5.

જીવનપ્રાણ અબજીબાપાશ્રી સાર્ધ શતાબ્દી મહોત્સવ કેટલા એકરની જમીન પર ઉજવાયો ?

a)

175

b)

125

c)

150

d)

100

6.

અમદાવાદમાં _______ વિસ્તારમાં ઘનશ્યામનગર ખાતે સૌપ્રથમ શુધ્ધ ઉપાસનાયુક્ત મંદિરની સ્થાપના કરી.

a)

વાસણા

b)

સેટેલાઇટ

c)

વસ્ત્રાલ

d)

ઓઢવ

7.

______ એ સાધુનું મુખ્ય આભૂષણ છે.

a)

નિર્માન

b)

ની:સ્નેહ

c)

નિષ્કામ

d)

નિર્લોભ

8.

કવિ જબરદાનજીની કઈ કુટેવ પ.પૂ. બાપજીએ છોડાવી ?

a)

બારનું જમવાની

b)

તમાકું

c)

ચા

d)

બીળી

9.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ અવરભાવમાં કેટલા વર્ષ દર્શન આપી પોતાનો દેખાતો અવરભાવ સ્વતંત્ર રીતે અદ્રશ્ય કર્યો ?

a)

86

b)

88

c)

87

d)

85

10.

જોડકાં જોડો.

a)

1-B, 2-D, 3-A, 4-C

b)

1-D, 2-C, 3-A, 4-B

c)

1-D, 2-C, 3-B, 4-A

d)

1-C, 2-A, 3-B, 4-D