NEW
Font size
WorksheetsSankalp Dairy - 1 | 06 July
Total questions: 15
Worksheet time: 8mins
આપણા સાચા માતા પિતા મહારાજ અને મોટાપુરુષ છે
Yes
No
ગુરુજી સ્વામીશ્રી કોને દુખી નથી જોઈ શકતા
હરિભક્તોને
ગુરુદેવ બાપજી
સંતોને
આપેલ બધા
"આપ મારા હું આપનો આપ જીવનપ્રાણ સૌના જીવન પ્રાણ " આ પંક્તિનું ગાન કરી ગુરુજી સાથે મા દીકરા જેવી પ્રીતિ કરી?
Yes
No
પરભાવની વાતો સાંભળીએ છીએ , છેલ્લા પ્રાપ્તિના કોલ આપ્યા છે છતાય સ્વજીવનમાં જોઇએ તેવું રીઝલ્ટ મળતું નથી તેનું કારણ શું ?આનો ગુરુજી એ શું ઉતર આપ્યો.
મોટાપુરુષ સાથે પ્રીતિ નથી
દેહભાવે વર્તાય છે
પ્રેકટિસનો અભાવ
મોટાપુરુષ સાથે આત્મબુદ્ધિ નથી
આત્મબુદ્ધિના અભાવે એમના ___________________________નથી.
દુખે દુખી અને સુખે સુખી થવાતું
વિષે નિધડકપણું
વિષે તીર્થબુદ્ધિ
વિષે દેવબુદ્ધિ
કોણ પિતાની આંખમાં આંસુ હતા એ જોઈ ન શક્યા.
મહેન્દ્ર સિંહ ધોની
સચિન તેંડુલકર
નવજોતસિંહ સિધ્ધુ
એક પણ નહિ
"ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહિ ભૂલું તમને ...." આ પંક્તિનું ગાન કરી ગુરુજીને દરેક ક્રિયામાં સંભાળ્યા?
Yes
No
આપણને નવી વસ્તુ મળે તો મહારાજને કે ગુરુજીને ધરાવીને કે આપીને જ લઈએ છીએ?
Yes
No
બ્રાઝીલ નટ્સ આવ્યા ત્યારે ગુરુજીએ સૌથી પહેલા કોને યાદ કર્યા?
હરિકૃષ્ણ મહારાજને
ગુરુદેવ બાપજી
STK ના મુક્તોને
પૂ. સંતો
આપણે પૂ.સંતો પાસેથી ગુરુજી સાથે પ્રીતિનો કરવાનો લાભ લઈએ છીએ?
Yes
No
અમે કયારેય ગુરુદેવ પ.પૂ. બાપજીને ઉપયોગ કરવાના પદાર્થોનો ઉપયોગ નથી કર્યો? - ગુરુજી પ.પૂ. સ્વામીશ્રી
Yes
No
"બ્રહ્માંડોની મોટપ વૈભવ રાજીપા સમ નોય રે " આ કડીનું વારંવાર ગાન કરી સમજણ દ્રઢ કરી?
Yes
No
આપના જીવનમાં ગુરુજુથી અધિક કઈ છે (EX- વ્યક્તિ , વસ્તુ , આપણું ગમતું...વગેરે )
Yes
NO
"અનાદીમુક્તની સેવા મારે તો મીઠડા મેવા"...આ કીર્તનનું ગાન કરી ગુરુજીનો મહિમા , અહોભાવ દ્રઢ કર્યો?
No
Yes
ગુરુજી સેન્ટરમાં પધારે ત્યારે આપ કોઈ સેવાનો લાભ લો છો?
NO
Yes
