NEW
Font size
WorksheetsGujarati - viramchihn
Total questions: 10
Worksheet time: 5mins
"મૂરખ મનમાં મોટા રે......." આ વાક્યમાં કયા વિરામચિહ્નોનો ઉપયોગ થયો છે ?
લોપક ચિહ્ન
લઘુરેખા
ગુરુરેખા
પૂર્ણવિરામ
ઉદગારચિહ્ન કેવી લાગણી બતાવવા માટે વપરાતું નથી ?
આશ્ચર્ય
પ્રશંસા
કરુણા
ક્રોધ
"મને થોડી ખબર હતી કે તમે વહેલા નહીં આવો." - રેખાંકિત શબ્દ પછી કયું વિરામચિહ્ન આવશે ?
પૂર્ણવિરામ
ઉદગાર વિરામ
પ્રશ્નાર્થ ચિહ્ન
એકેય નહીં
"યાત્રી ગયા મહિને અમદાવાદ ગઇતી." - રેખાંકિત શબ્દમાં કયું વિરામચિહ્ન આવશે ?
લોપ ચિહ્ન
લોપક ચિહ્ન
લાધવ ચિહ્ન
હંસપદ ચિહ્ન
"બિલાડી ત્યાં જઇને બોલી દરજી દરજી મને ફ્રોક સીવી આપશો" - વાક્યમાં કેટલા વિરામચિહ્ન આવશે ?
ત્રણ
ચાર
પાંચ
બે
"બિલાડી કહે ના ભાઇ એમ મફતમાં તો હું નહીં જ સીવડાવું. ? વાક્યમાં કેટલી વાર અટકશો ?
બે
ત્રણ
ચાર
પાંચ
"સહન તો સામાન્ય રીતે ખોટા કરે. એ મારા થી નાની તો પણ એનો અવાજ ભીનો થઇ ગ્યો." - વાક્યમાં યોજકચિહ્ન કયાં આવશે ?
સહન તો
ખોટા ઠરે
ગ્યો
મારા થી
"પંખીઓ પીપળ વડનાં ટેટા ખાય છે." - રેખાંકિત શબ્દમાં કયું વિરામચિહ્ન આવશે ?
ગુરુ વિરામ
લઘુ રેખા
ગુરુ રેખા
લોપ ચિહન
બે શબ્દોને જોડવા માટે કયા વિરામ ચિહ્નનો ઉપયોગા થાય છે ?
લોપક ચિહ્ન
લોપ ચિહ્ન
યોજક ચિહ્ન
બાણ મુખ
"શેઠે કહ્યું, "દીકરા તું કેમ કંઇ બોલતી નથી જા તારા દાણા લઇ આવ કેમ લાવી શકીશ ને" - વાક્યમાં પૂર્ણવિરામ કયા શબ્દ પછે આવશે ?
દીકરા
બોલતી નથી
લઇ આવ
શકીશ ને
