wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

SAANS

Total questions: 12

Worksheet time: 7mins

Name
Class
Date
1.

નીચેના પૈકીનું કયું લક્ષણ ન્યુમોનિયામાં જોવા મળતું નથી

a)

ઉધરસ

b)

શ્વાસોશ્વાસમાં તકલીફ

c)

શ્વાસોશ્વાસનો દર ઘટવો

d)

તાવ

2.

ભારતમાં પાંચ વર્ષથી ઓછી વયના બાળકોમાં ન્યુમોનિયા  ના કારણે મૃત્યુની ટકાવારી કેટલી છે

a)

10%

b)

15%

c)

20 %

d)

22 %

3.

ન્યુમોનિયા શું છે 

a)

ફેફસામાં તીવ્ર સોજો

b)

બ્રોંકાઈલ માં તીવ્ર સોજો

c)

પ્લુરલ મેમ્બ્રેન માં તીવ્ર સોજો

4.

ન્યુમોનિયા નો ચેપ શેના દ્વારા ફેલાય છે

a)

ફૂગ

b)

બેક્ટેરિયા

c)

વાયરસ

5.

ન્યુમોનિયા સામે રક્ષણ મેળવવાના ઉપાયોમાં સામેલ છે

a)

1 . છ મહિના સુધી માત્ર સ્તનપાન પર આધાર

b)

2 . પૂરતા પ્રમાણમાં પૂરક પોષણ

c)

3. ઝીંક સપ્લીમેન્ટેશન

6.

ન્યુમોનિયા   સામે રક્ષણ મેળવવામાં કઈ બાબત સામેલ છે ?

a)

રસી

b)

સાબુ દ્વારા હાથ ધોવા

c)

ઘરેલુ વાયુ પ્રદુષણ માં ઘટાડો કરવો

d)

મોઢા દ્વારા એમોક્સીસીલીન

7.

ન્યુમોનિયા સામે ઉપલબ્ધ રસીમાં કઈ રસી સામેલ છે ?

a)

ઓરી

b)

પીસીવી

c)

હિબ (પેન્ટાવેલેન્ટ)

d)

રોટા વાયરસ

8.

અમિત ૧૬ માસ નો છે તેના શ્વાસોશ્વાસ ૪૫ છે

a)

ઝડપી શ્વાસોશ્વાસ

b)

સામાન્ય શ્વાસોશ્વાસ

9.

લાલ રંગ નાં ખાના માં દર્શાવેલ ગભીર માંદગી છે

a)

સાચું

b)

ખોટુ

10.

૧૦ દિવસ નાં રાજા નું તાપમાન માપતા ૩૫.૫ સેછે તો તેનો સમાવેશ કયા વર્ગીકરણ માં કરશો

a)

સામાન્ય

b)

મર્યા દિત જીવાણુંજન્ય ચેપ

c)

સંભવિત ગંભીર જીવાણુંજન્ય ચેપ

11.

કયા નામ નાં તાલીમાર્થી આ તાલી મ માં નથી

a)

a) નીતાબેન

b)

b) જાનકીબેન

c)

c)રેખાબેન

d)

d) અનિતાબેન

12.

બાર માસ નાં બાળક નાં શ્વાસોશ્વાસ કેટલા હોય તો ઝડપી શ્વાસોશ્વાસ કહેવાય

a)

૬૦ થી તેથી વધુ

b)

૫૦ કે તેથી વધુ

c)

૪૦ કે તેથી વધુ