NEW
Font size
WorksheetsCheck Your knowledge
Total questions: 15
Worksheet time: 8mins
Who is the President of India at present?
Rajnath Singh
Pranab Mukherjee
Amit Shah
Ram Nath Kobind
પ્રથમ જયોતિર્લિંગ
મહા કાલેશ્વર
નાગેશ્વર
રામેશ્વર
સોમનાથ
SENSEX full form
Stock Exchange Stock Index
Stock Exchanges Stock Indexes
Stock Exchange Sensitive Index
Stock Exchange National Stock Exchange
નીચે ના માંથી પિતા પુત્ર કોણ નથી?
મન્સુર અલી ખાન - સૈફ અલી ખાન
સલીમ ખાન - સલમાન ખાન
સની દેઓલ - અભય દેઓલ
વિનોદ ખન્ના - રાહુલ ખન્ના
ધૃતરાષ્ટ્ર ને કેટલા પુત્રો હતા?
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૩
સીતા ના માતા નું નામ
સુમિત્રા
સુનયના
સુભદ્રા
સુકિર્તિ
રામાયણ વખત ના અયોધ્યા રાજ્ય નું હાલ નામ શું છે?
અયોધ્યા
ફૈઝાબાદ
હૈદરાબાદ
આગ્રા
માણસ ના વાળ કયાં પદાર્થ થી બનેલ હોય છે?
લિપીડ
કાર્બોનેટ
કેલ્શીયમ
પ્રોટીન
આ પાત્ર નું નામ શું છે?
Captain America
Ant Man
Thanos
Paul Rudd
શ્વસન તંત્ર ના રોગ ના ડોકટર
OB/GYN
Pulmonologist
Nephrologist
Neurologist
રોમન ભાષા માં ૬ કઈ રીતે લખશો?
VII
IV
VI
VIII
BS6 વાહન માં S શું છે?
Standard
Stage
Storage
Starter
હીરો (Diamond) શેનો બનેલો હોય?
હાઈડ્રોજન
નાઈટ્રોજન
ઓકસીજન
કાર્બન
અગ્નિશામક માં કયો વાયુ ઉપયોગી છે?
કાર્બન ડાયોક્સાઇડ
નાઈટ્રોજન
બન્ને
એક પણ નહીં
ગુજરાત ના ગવર્નર
આચાર્ય દેવ વૃત
જયંતિ રવિ
શિવાનંદ ઝા
નિતીનભાઈ પટેલ
