wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ILA M-7 9 10 PRE-TEST

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ક્યારે બાળકને સ્તનપાન કરાવવું મહત્વપૂર્ણ છે

a)

A.જ્યારે બાળક એક અઠવાડિયાનું થાય ત્યારે

b)

B.જન્મ પછી તરતજ

c)

C.જ્યારે પણ તમને ખબર પડે કે બાળક બીમાર છે (તંદુરસ્ત નથી )

d)

D.બી અને સી

2.

શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ ઓછું હોય તેવા વ્યક્તિઓમાં સામાન્ય કેવી મુશ્કેલીઓ લક્ષણો જોવા મળે છે ?

a)

A.દિવસ દરમ્યાન હળવો તાવ

b)

B.નબળાઈ અનુભવાય ઝડપથી થાક લાગે છે

c)

C.વારવાર ઝાડા

d)

D.વારંવાર ચેપ (રોગોના)

3.

બાળકો જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પ્રકારના પોષક તત્વો શા માટે જરૂરી છે ?

a)

A.વૃદ્ધિ વિકાસ માટે

b)

B.શીખવા અને પ્રવુતિ માટે

c)

C.ચેપ સામે લડવા માટે

d)

D.ઉપરના બધાજ

4.

એક-૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાકમાં ) કેટલો ખોરાક ખાઈ શકે છે ?

a)

A.૧૦૦ ગ્રામ અથવા એક વાડકી / સ્ટાન્ડર- કદના બાઉલ

b)

B.૨૦૦ ગ્રામ અથવા બે વાડકી / સ્ટાન્ડર- કદના બાઉલ

c)

C.૫૦૦ ગ્રામ અથવા એક વાડકી / સ્ટાન્ડર- કદના બાઉલ

d)

D.ઉપરના એક પણ નહિ

5.

બાળકને સ્તનપાન કરાવવાની શાચી સ્થિતિ શું છે ?

a)

A.માતાએ ફક્ત બેસીને સ્તનપાન કરાવવું જોઈએ

b)

B.માતાએ સુતા સુતા સ્તનપાન કરાવવું જોઈએ

c)

C.માતાએ બેસીને અને સુતા સુતા બંને સ્થિતિમાં સ્તનપાન કરાવી શકે

d)

D.બાળકની અનુકુળતા / સાનુકુળતા પર આધાર રાખે છે

6.

નીચેનામાથી કઈ બાબતોનું નીરીક્ષણ કરીને કોઈ વ્યક્તિ એનેમીયાવાળી વ્યક્તિને ઓળખી શકે છે ?

a)

A.હથેળી અને નખની ફિકાશ

b)

B.વારંવાર તાવ આવવો

c)

C.જીભ અને હોઠની ફીકાસ

d)

D.એ અને સી

7.

આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીએ

a)

A.જો બાળકનો જન્મ- ૮.૫ મહિના પહેલા (અધૂરા માસે) થયેલ હોય

b)

B.જો બાળકનું જન્મ સમયનું વજન ૨ કી.ગ્રા કરતા ઓછુ હોય

c)

C.જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ન હોય

d)

D.ઉપરના બધા જ

8.

આપણા લોહીમાં હિમોગ્લોબીન નું મુખ્ય કાર્ય શું છે ?

a)

A.ચેપ સામે લડવામાં મદદ કરે છે

b)

B.શારીરિક અને માનશીક વૃદ્ધિ / વિકાસમાં મદદ કરે છે

c)

C.ફેફસામાંથી ઓક્સિજનને શરીરનાં તમામ અંગોમાં પહોચાડવામાં મદદ કરે છે

d)

D.હાડકાના વિકાસમાં મદદ કરે છે

9.

આલબેન્ડાઝોલ ટેબ્લેટનો ઉપયોગ શું છે ?

a)

A.ચેપથી રક્ષણ અને રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે

b)

B.આંતરડામાં ઉત્પન્ન થતા કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે

c)

C.ભૂખ વધારવામાં મદદ કરે છે

d)

D.ઉપરના બધાજ

10.

એક મહિલા દરેક માસિક ચક્ર વખતે કેટલો રક્ત ગુમાવે છે / વહી જાય છે ?

a)

A. ૬૦ થી ૭૦ મી.ગ્રા

b)

B. ૩૦ થી ૪૦ મી.ગ્રા

c)

C. ૧૦ થી ૨૦ મી.ગ્રા

d)

D.ઉપરનામાંથી કોઈ પણ નહિ

11.

બાળકને બોટલ દ્વારા દૂધ પીવડાવવા નાં ભયસ્થાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી કયા વિધાનો સાચા નથી ?

a)

A.બોટલ અને નીપલને સારી રીતે સાફ કરવાનું મુશકેલ છે

b)

B.જે બાળકો બોટલથી દૂધ પીવે છે તેનો ઝડપથી વૃદ્ધિ / વિકાસ થાય છે અને વધારે તંદુરસ્ત હોય છે

c)

C.અશુદ્ધ નિપલમાં જંતુઓ ઝડપથી પેદા થાય છે અને બોટલનાં કારણે બીમારીઓ થાય છે

d)

D.એ અને સી

12.

નીચેનામાંથી કઈ સર્વસામાન્ય બિમારી છે કે જેના કારણે લોહીની ઉણપ અને એનેમિયા થાય છે ?

a)

A.કૃમિનો ચેપ

b)

B.મસા

c)

C.મલેરિયા

d)

D.ઉપરના બધાજ