NEW
Font size
WorksheetsECD TOT
Total questions: 12
Worksheet time: 6mins
પ્રથમ ૧૦૦૦ દિવસ કોને કહેવાય?
ગર્ભધારણથી બાળકના પ્રથમ બે વર્ષ
જન્મથી ૨.૫ વર્ષ
ગર્ભ ધારણથી બાળકના ૧ વર્ષ
સગર્ભા બહેનોએ આરોગ્ય અને પોષણની સેવાઓ લેવા માટે ક્યાં નોંધણી કરવાની હોય છે ?
ગ્રામ પંચાયત
તાલુકા પંચાયત
આંગણવાડી કેન્દ્ર ખાતે/મમતા દિવસે
સગર્ભા બહેનોએ સગર્ભાવસ્થાના પ્રથમ ૩ માસ સુધી કઇ દવા લેવાની હોય છે ?
આઈ.એફ.એ (લાલ ગોળી)
કેલ્શિયમ (સફેદ ગોળી)
ફોલિક એસિડ (પીળી ગોળી)
પ્રસૂતિ પછી પ્રથમ સ્તનપાન પહેલા બાળકને ગ્લુકોઝનું/સાકરનું/ ગોળનું/સાદું પાણી કે મધ પિવડાવવું જોઈએ.
સાચુ
ખોટું
પ્રસૂતિ પછી કેટલા સમયમાં પ્રથમ સ્તનપાન કરાવવું જોઈએ ?
૪ કલાક
૨ કલાક
૧ કલાક
૧૨ કલાક
માતાને પ્રસૂતિ પછી ૩ થી ૫ દિવસ (ખીરું કે કોલોસ્ટરમ) ઓછું આવે ત્યારે બાળકને બહારનું દૂધ (ગાય/ભેંસ/પાઉડર) આપવું જરૂરી છે.
સાચું
ખોટું
બાળકને સ્તનપાન ક્યારે ક્યારે આપવું જોઈએ ?
૧ કલાકે
૨ કલાકે
બાળક માંગે ત્યારે
સમય પત્રક પ્રમાણે
બાળકને કયા સુધી ફક્ત ને ફક્ત માતાનું જ દૂધ આપવું ?
પ્રથમ ૨ મહિના
પ્રથમ ૯ મહિના
પ્રથમ ૪ મહિના
પ્રથમ ૬ મહિના
બાળકને ઉપરી આહાર આપવાની શરૂઆત ક્યારથી કરવી ?
૪ મહિના બાદ
૬ મહિના બાદ
૯ મહિના બાદ
૧ વર્ષ બાદ
બાળકને ઉપરી આહારમાં રોજિંદા કેટલા પ્રકારના ખાધ્ય જૂથનો સમાવેશ કરવો જોઈએ ?
ત્રણ
રોજિંદા એક
કોઈ પણ બે
ચાર કે ચારથી વધુ
બાળકને ભૂખ લાગી હોય તો કેવી રીતે ખબર પડે ?
બાળકનું રડવું
અવાજો કરશે
અંગુઠો/આંગળી મોં માં નાખશે
તમામ વિકલ્પો
શ્રેષ્ઠ બાળકના વિકાસ માટે માતા પિતાએ શુ કરવું જોઈએ ?
ખોરાકની કાળજી
રમતો રમાડવી
હૂંફ અને યોગ્ય સંભાળ
તમામ વિકલ્પો
