Worksheetsમોડયુલ-૫
Total questions: 10
Worksheet time: 5mins
કયા બાળકોના જીવ બચવાની સંભાવનો વધુ છે? તેની ઑળખ ડોકટર કેવી રીતે કરે છે
A. ગર્ભાધાન સમયની વય.
B. જન્મ સમયના બાળકના વજનનું અવલોકન કરીને.
C. ફકત A
D. A & B બંને
બાળકનો જન્મ 8. ½ મહિના પછી થયો હોય અથવા જન્મ સમયનું વજન 2 કી.ગ્રામ કે તેથી વધુ હોય, આવા 900 બાળકોના જન્મની સામે 01 મહિનાની અંદર કેટલા બાળકોના મૃત્યુ થવાની સંભાવના રહેલ છે
A.14
B.17
C.15
D.10
બાળકનો જન્મ 8. ½ મહિના પેહલા થયો હોય અથવા જન્મ સમયનું વજન 2 કી.ગ્રામ કે તેથી ઓછું હોય, આવા 100 બાળકોના જન્મની સામે 01 મહિનાની અંદર કેટલા બાળકોના મૃત્યુ થવાની સંભાવના રહેલ છે
A.15
B.10
C.17
D.20
નબળું બાળક કોણે ગણી શકાય?
A-બાળકનો જન્મ 8 ½ મહિના (37 મહિના) પહેલા થયો હોય
B. જન્મ સમયનું વજન 2 કી.ગ્રામ કરતાં ઓછું હોય
C.પ્રથમ દિવસથી જ બાળક સ્તનને યોગ્ય રીતે ચૂસવા
D. ઉપરના તમામ
નબળા બાળકનો જીવ બચાવવામાં કેવી રીતે મદદ કરી શકાય?
A. અધૂરા મહિને જન્મેલા બાળકોને વધુ સ્તનપાન કરાવવાથી
B. વધુ હુફ આપવાથી
C. વધુ સ્વછતા જાળવવાથી
D. ઉપરના તમામ
નબળા બાળક તરીકે જન્મેલા તમામ બાળક માટે આપણે નીચેની કઈ બાબતોની ખાતરી કરીશું
A.વધુ હુફ કાંગારૂ મધર કેર અને 07 દિવસ સુધી સ્નાન નહીં કરવું
B. સ્તનપાન – આહાર (સ્તનપાન) માટે બાળકને વારંવાર જગાડવું નહીં
C. વધુ સ્તનપાન – આહાર (સ્તનપાન) માટે બાળકને વારંવાર જગાડવું
D. A અને C બંને
એ બાબતની કાળજી રાખો કે નબળું બાળક ઓછામાં ઓછુ કેટલા અઠવાડીયા સુધી વધુ સંભાળ મેળવવાનું
શરૂ રાખે
A. 01 અઠવાડીયા
B. 02 અઠવાડીયા
C. 03 અઠવાડીયા
D. 04 અઠવાડીયા
આઈ.એલ.એ. એટલે શું ?
A. ઈન્ક્રીમેન્ટલ લર્નિંગ એપ્રોચ
B. ઈન્ક્રીમેન્ટલ લેશન એપ્રોચ
C. લર્નિંગ એપ્રોચ
D. ઉપરોક્ત તમામ
હાલ આપણે કયા આઈ.એલ.એ. મોડ્યુલની તાલીમ લેવા ઉપસ્થિત છીએ?
A. મોડ્યુલ-૫
B. મોડ્યુલ-૪
C. મોડ્યુલ-૩
D. મોડ્યુલ-૬
. આઈ.એલ.એ. મોડ્યુલ-5 ની વિષય વસ્તુ જણાવો.
A. નબળાં નવજાત શિશુઓની ઓળખ અને સંભાળ.
B. બાળકોની વૃદ્ધિનું મૂલ્યાંકન.
C. પૂરક આહાર – આહારલક્ષી વૈવિધ્યતા
D. નવજાત શિશુઓના સ્તનપાનનું અવલોકન કરવું (શા માટે અને કેવી રીતે)
