NEW
Font size
WorksheetsModyul 7 pretest
Total questions: 10
Worksheet time: 5mins
Q-૧. હિમોગ્લોબિન નું મુખ્ય કાર્ય શું છે ?
A. ફેફસામાંથી શરીરનાં તમામ અગોમાં ઓકિસજન પહોચાડવામાં મદદ કરે છે.
B. ખોરાક પચાવવામાં મદદ કરે છે.
C. ફક્ત કીડનીમાં ઓક્સિજન પહોચાડવામાં મદદ કરે છે.
D. ઉપરમાં થી કોઈ પણ નહિ .
Q-૨. આર્યનની ગોળી કઇ વસ્તુ સાથે લેવાથી તે વધારે ફાયદા કારક છે.?
A. છાસ સાથે
B. પાણી સાથે
C.લીંબુ શરબત/ખાટા ફળ સાથે
D. દૂધ સાથે.
Q-૩ એનિમિક ન હોય તેવી સર્ગભા સ્ત્રી ને સગર્ભા અવસ્થા દરમિયાન કેટલી આર્યનની ગોળી આપવામાં આવે છે.?
A. ૧૦૦ ગોળી
B. ૧૨૦ ગોળી
C. ૧૮૦ ગોળી
D. ૩૬૦ ગોળી
Q-૪. એનીમિયા થવાનું કારણ શું છે?
A. આયર્નની કમી
B. વિટામીન B12 ની કમી
C. ફોલિક એસીડ અને પ્રોટીનની કમી
D. ઉપરોક્ત તમામ.
Q-૫ નીચેના માંથી શેમાંથી આર્યન મળે છે?
A. લીલા પાંદળાવાળા શાકભાજી
B. રાગી (બાજરી) જેવા ધાન્ય
C. કઠોળ અને સુકા મેવો
D. ઉપરોક્ત તમામ.
Q-૬સર્ગભા સ્ત્રીને દરરોજ કેટલા મી.ગ્રા. વધારે આર્યનની જરૂર પડે છે.?
A. ૧૫ મી.ગ્રામ.
B. ૪૫ મી.ગ્રામ.
C. ૧૦૦ મી.ગ્રામ.
D.૩૦ મી.ગ્રામ.
Q-૭ ઓછા હિમોગ્લોબીન વાળી વ્યક્તિને સામન્ય રીતે કઈ મુશ્કેલીઓ અનુભવાય છે./લક્ષણો જોવા મળે છે.?
A. દિવસભર હળવો તાવ
B. નબળાઈનો અનુભવ અને ઝડપથી થાકી જવાય
C. વારંવાર ઝાડા
D. વારંવાર ચેપી (રોગોનો)
Q-૮ આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો ઉપયોગ શું છે.?
A. ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
B. આંતરડામાં ઉત્પન્ન થના કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે.
C. ભૂખ વધારામાં મદદ કરે
D. ઉપરનાં બધા જ
Q-૯ નીચેનામાંથી કઈ પરિસ્થીતી નાં આધારે કોઈ વ્યક્તિમાં એનીમિયાની ઓળખ કરી શકાય?
A. હથેળી અને નખની ફીકાસ
B. વારંવાર તાવ આવવો
C. જીભ અને હોઠોની ફીકાસ
D. એ અને સી.
Q-૧૦ નીચે નામાંથી કઈ સર્વ સામાન્ય બીમારી છે કે જેના કારણે લોહીની ઉણપ અને એનીમિયા થાય છે.?
A. કૃમિનો ચેપ
B. મસા
C. મેલરિયા
D. ઉપરના બધાજ
