NEW
Font size
WorksheetsWORLD GK
Total questions: 12
Worksheet time: 7mins
ભારત માં ક્યું રાજ્ય ''લેન્ડ ઓફ ફાઇવ રિવર" ના નામે ઓળખાઈ છે.
પચીમ બંગાળ
પંજાબ
ઉતર પ્રદેશ
હિમાચલ પ્રદેશ
ભારત માં ક્યુ સ્થળ "સન સિટી ના નામે ઓળખાઈ છે.
.જોધપુર
જયપુર
ઉદયપુર
સૂર્યપૂર
ભારત ના ક્યાં સિટી માં ."ગેટ વે ઓફ ઈન્ડિયા" આવેલું છે.
દિલ્હી
મુબઈ
પંજાબ
આગ્રા
ભારત માં ક્યું સ્થળ "સિટી ઓફ પેલેસ " ના નામે ઓળખાઈ છે.
વડોદરા
જયપુર
મુબઇ
કોલકાતા
વિશ્વ ક્યો દેશ " લેન્ડ ઓફ વાઇટ એલિફ્ન્ટ" ના નામે ઓળખાઈ છે.
જાપાન
રોમ
થાઇલેંડ
આફ્રિકા
વિશ્વ માં ક્યાં દેશ માં લેન્ડ ઓફ કાંગારૂ ના નામે ઓળખાઈ છે.
ક્યુબા
આફ્રિકા
નૉર્વે
ઓસ્ટેલિયા
ભારત નું આ ચિત્ર ક્યાં સિટી ના નામે ઓળખાઈ છે.
સન સિટી
ગ્રીન સિટી
પિન્ક સિટી
રેડ સિટી
આ રાષ્ટધ્વજ ક્યાં દેશ નો છે.
સ્પેન
જાપાન
રશિયા
ચીન
આ ચિત્ર ગુજરાત ના ક્યાં સિટી નું છે.
સુરત
જુનાગઢ
ભાવનગર
કચ્છ
આ સાયન્સ સેંટર ગુજરાત માં ક્યાં સિટી માં આવેલું છે.
અમદાવાદ
સુરત
બરોડા
રાજકોટ
સહારા રણનું ઘર કયુ ખંડ છે અને સૌથી ગરમ માનવામાં આવે છે?
દક્ષિણ અમેરિકા
યુરોપ
આફ્રિકા
ઓસ્ટ્રેલિયા
આ લેન્ડફોર્મ શું છે?
સમુદ્ર
ખાડી
દરિયાકિનારો
નદી
