NEW
Font size
Worksheetsગઢડા પ્રથમ - ૩૯, સવિકલ્પ નિર્વિકલ્પ સ્થિતિવાળાનું
Total questions: 12
Worksheet time: 9mins
શ્રીજી મહારાજે એક ____ બ્રાહ્મણ આવ્યા હતો તેને પ્રશ્ર્ન પૂછ્યો.
વિદ્વાન
મુમુક્ષુ
વેદાંતી
પુરાણ ભણેલો
તમે એક ____ નું પ્રતિપાદન કરો.
પરબ્રહ્મ
બ્રહ્મ
જીવ
પુરુષોત્તમ
તે વિના જે જીવ, ઈશ્વર,માયા અને જગત તથા વેદ શાસ્ત્ર, પુરાણ તે સર્વને ____ કહો છો એ વાત અમને સમજાતી નથી.
મિથ્યા
ખોટા
અવિદ્યાત્મક
બ્રહ્માત્મક
તે વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મુતિ અને ઇતિહાસ તેની સખ્યે કરીને કહો પણ કોઈક _____ ગ્રંથને વચને કરીને કરશો તો અમે તેને નહિ માનીએ.
કપોળકલ્પિત
કલ્પિત
મનોકાલ્પિત
મિથ્યા
જો ____ વચને કરીને કરશો તો અમારા માન્યામાં આવશે.
કપિલજીને
વ્યાસ રચિત ગ્રંથને
વ્યાસજીને
વેદને
તેમ _____ સમાધિવાળા જે જ્ઞાની મુક્ત જે તે જીવ,ઈશ્વર,માયા અને એમનું અઢાર જે બ્રહ્મ એ સર્વને પૃથક પૃથકપણે દેખે છે.
નિર્વિકલ્પ
સવિકલ્પ
સાધન દશાવાળા મુક્ત
સિદ્ધદશા પામેલ
નિર્વિકલ્પ સમાધિવાળા જે _____ તે જે તે જીવ,ઈશ્વર અને માયા તેને બ્રહ્મરૂપે જ દેખે છે.
મુક્ત
સાધનવાળા મુક્ત
મહામુક્ત
સિદ્ધદશાવાળા મહામુક્ત
એવી રીતે બે પ્રકાર ની ____ મુક્ત છે તેની સ્થિતિને યોગે કરીને સર્વેનું સત્યપણું કહેવાય છે.
સમાધિવાળા
સ્થિતિવાળા
સિદ્ધિવાળા
સિદ્ધિ પામેલા
સવિકલ્પ સ્થિતિવાળાના વચન વેદ,શાસ્ત્ર,પુરાણાદિકમાં આવે છે તે એ સર્વેને ____ કહે છે.
સત્ય
અસત્ય
મિથ્યા
ખોટા
કેવળ શાસ્ત્રમાંથી શીખીને ____ કરીને એક બ્રહ્મપણાનું પ્રતિપાદન કરતો હોય.
વચને
કલ્પિત વચને
વાચનમાત્રે
પોતાને બાધ ન આવે તેમ
ગુરુ,શિષ્ય,જીવ,ઈશ્વર એ સર્વને કલ્પિત કહેતો હોય તે તો ____ છે.
મૂર્ખ
મહામૂર્ખ
મુર્ખોનો રાજા
મૂર્ખનો સરદાર
એમ કહીને અતિ પ્રશન્ન થયો અને પોતાની જે _____ તેનો ત્યાગ કરીને શરજી મહારાજનો આશ્વીર થયો.
માન્યતા
સમજણ
અણસમજણ
ગેરસમજણ
