wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

New Year New Vision

Total questions: 12

Worksheet time: 7mins

Name
Class
Date
1.

SBS Winter Primary Camp 2023નો વિષય શું હતો ?

What was the topic of SBS Winter Primary Camp 2023?

a)

આજ્ઞા

b)

મહિમા

c)

રુચિ

d)

એક પણ નહિ

2.

આજ્ઞા એટ્લે શું ?

આજ્ઞા એ મહારાજ અને મોટાપુરૂષએ આપેલ ____________ છે.

a)

રક્ષાકવચ

b)

આશીર્વાદ

c)

પ્રસાદ

d)

રાજીપો

3.

આપેલ ચિત્રમાંથી કયા Characters ના સંગમાં રહીને Simba પોતાનો જીવન ધ્યેય ચૂકી ગયો ? ( એક કરતાં વધુ જવાબ સાચા હોઈ શકે )

a)

Mufasa

b)

Rafiki

c)

Timon

d)

Pumbaa

4.

ચિત્રમાં આપેલ Character ને સત્સંગ સાથે સરખાવો.

a)

પોતે

b)

મહારાજ

c)

સંતો

d)

મોટાપુરૂષ

5.

ચિત્રમાં આપેલ Character ને સત્સંગ સાથે સરખાવો. (ગૌરવભૂમિ - Mufasaનું રાજ)

a)

સ્કૂલ

b)

પરિવાર

c)

કારણ સત્સંગ

d)

મંદિર

6.

ચિત્રમાં આપેલ Character ને સત્સંગ સાથે સરખાવો.

a)

પોતે (Self)

b)

મોટાનો સંકલ્પ

c)

ભવિષ્યનો વારસદાર

d)

આપેલ તમામ

7.

ચિત્રમાં આપેલ Character ને સત્સંગ સાથે સરખાવો. (કાલીઘાટિ)

a)

સંસાર

b)

અનાદિમુક્ત વિશ્વમ

c)

સ્વામિનારાયણ ધામ

d)

રણ

8.

આજ્ઞાના પ્રકાર

આપેલ ઓપ્શનમાં કયો ઓપ્શન સાચો નથી ?

a)

પંચવર્તમાનની આજ્ઞા

b)

Direct આજ્ઞા

c)

Indirect આજ્ઞા

d)

મનગમતી આજ્ઞા

9.

આજ્ઞા એટ્લે મહારાજ અને મોટાપુરુષની આપણી પાસેની ________ ?

a)

જવાબદારી

b)

અપેક્ષા

c)

મંજૂરી

d)

સેવા

10.

મારા માટેની ગુરુજીની આશાઓ ( એક કરતાં વધુ જવાબ હોઈ શકે )

a)

નિજદર્શન ડાયરી

b)

જ્ઞાનધ્યાન ચિંતન

c)

ફૅમિલી ટાઈમ સભા

d)

ગુણાનુંવાદ લેખન

11.

Judge the Aagnya

પૂજ્ય સંતોનો ફોન આવે છે અને જણાવે છે કે તમારે કાલથી સ્વામિનારાયણ ધામ પર રહેવા આવવાનું છે.

a)

Direct આજ્ઞા

b)

Indirect આજ્ઞા

12.

Judge the Aagnya

તમને વિદેશ ભણવા જવાની ઈચ્છા છે પણ એક વખત સભામાં ગુરુજી જણાવે છે કે “અમને કોઈ કિશોર વિદેશ ભણવા જવાનું પૂછવા આવે તો સહેજ પણ રુચિ નથી”

a)

Direct આજ્ઞા

b)

Indirect આજ્ઞા