Worksheetsજ્ઞાની દર્શને સદાએ પોતાનું સ્વદર્શન
Total questions: 12
Worksheet time: 6mins
શ્રીકૃષ્ણ ભગવાને શું કહ્યું હતું?
જ્ઞાની પુરુષ એજ અમારો આત્મા છે
જ્ઞાની પુરુષ એ જ પોતે હું
જ્ઞાની પુરુષ એ જ પોતે હું
જ્ઞાની સંગે હું
દાદાને આ કાળને લઈને કેટલા ડિગ્રી કેવળજ્ઞાન અટક્યું છે?
૩૫૬
૩૬૫
૩૪૫
૩૬૦
નીચેનામાંથી કયું આ કાળનું મોટું આશ્ચર્ય છે?
મન-વચન-કાયાથી નિરંતર મુક્ત દશામાં વર્તતા એવા જ્ઞાની પુરુષ
અવધિજ્ઞાન થવું
કોરોનાવાયરસ થવો
જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું
જ્ઞાની પુરુષના દર્શન કેવા કરે તો કામ લાગે?
જ્ઞાની પુરુષને ઓળખીને
આંખોથી આંખો મેળવી
તેમને જોતાં જ
તેમની ભજના કરતા
દાદાશ્રીના કહેવા મુજબ આકાળના માણસો શું ઓળખી નથી શકતા?
ચા ખાંડ ની છે કે ગોળની
માણસોને
પ્રકૃતિને
ધંધાને
જ્ઞાની પુરુષને ઓળખવા માટે શું જરૂરી છે?
હૃદયની શુદ્ધિ
વર્તનમાં શુદ્ધિ
ઓળખાણ
sharp બુદ્ધિ
દાદાશ્રી ના કહેવા મુજબ અનંત અવતારની ખોટ એ.........
આ એક અવતારમાં વાળવાની છે
હવે નફો કમાવવા નો છે
લાવો લઇ લેવાનો છે
હવે જવા દેવાની નથી
તેના માટે દાદા શું કરવાનું કહે છે?
પાંચ આજ્ઞા પાળો અને અમારા સાચા દર્શન કરી જાઓ
જ્ઞાનમાં આગળ વધો
શાસ્ત્રો વાંચો
જેમ છે તેમ જોવું
દાદાશ્રીના કહેવા મુજબ કયા ત્રણ દિવસ ઉત્તમ છે?
બેસતું વર્ષ, ગુરુ પૂર્ણિમા અને જન્મ જયંતી
બેસતું વર્ષ, ગુરુ પૂર્ણિમા અને દિવાળી
દિવાળી ગુરુપૂર્ણિમા અને જન્મ જયંતી
દિવાળી, બેસતું વર્ષ અને કાળી ચૌદસ
આ ત્રણ દિવસોમાં દાદાના દર્શનથી શું ફાયદો મળે?
દર્શન થી ઉત્તમ ફળ મળે
ઘણું મોટું પુણ્ય મળે આ દિવસે
દાદા ધ્યાન માં હોય
દાદાનું નિદિધ્યાસન રહે
કૃપાળુ દેવના કહેવા મુજબ જ્ઞાની પુરુષની પાસે તો....
પોતે પોતાના દર્શન કરી લેવાના છે
ધર્મના શાસ્ત્રો વાંચી લેવા છે
ધર્મમાં આગળ વધવાનું છે
નવુ વિજ્ઞાન જાણવાનું છે
કૃપાળુ દેવ ના કહેવા મુજબ જ્ઞાની પુરુષ એ તો......
પ્રગટ દેહધારી પરમાત્મા છે
જ્ઞાની ગુરુ છે
શાસ્ત્રોના જાણકાર છે
જ્ઞાની ગુરુ છે
