wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Bal Sabha Quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ ભારતના રાજ્યોમાં આશરે _______ કરતા પણ વધુ મંદિરો નિર્માણ કાર્ય છે.

a)

200

b)

50

c)

100

d)

150

2.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ સંસ્થાના વડામથક સ્વામિનારાયણ ધામ ગાંધીનગર ખાતે શાનો પ્રારંભ કર્યો છે ?

a)

સમર્પણ તાલીમ કેન્દ્ર

b)

સંત તાલીમ કેન્દ્ર

c)

સંતો તાલીમ કેન્દ્ર

d)

સમર્પિત તાલીમ કેન્દ્ર

3.

સંસ્થાનું બંધારણ અને સંત બંધારણની રચના ક્યારે કરવામાં આવી ?

a)

ઇ.સ. 2015

b)

ઇ.સ. 2016

c)

ઇ.સ.2014

d)

ઇ.સ.2018

4.

______ થી વધુ પરિવારના પુરુષ-મહિલા સભ્યો લગ્નના નાતે જોડાયેલા હોવા છતાં ભાઈ-બહેનની જેમ બ્રહ્મચર્યનું પાલન કરીને રહે છે.

a)

290

b)

280

c)

300

d)

270

5.

શ્રીજી મહારાજના સર્વોપરી જ્ઞાન અને સિદ્ધાંતની દ્રઢતા માટે ______ ની સાથે-સાથે ______ ની પણ અવશ્ય જરૂર પડે.

a)

શુદ્ધ ઉપાસના , શુદ્ધ મંદિરો

b)

શુદ્ધ શાસ્ત્ર , શુદ્ધ ઉપદેષ્ટા

c)

શુદ્ધ મંદિરો , શુદ્ધ ઉપાસના

d)

શુદ્ધ ઉપદેષ્ટા , શુદ્ધ શાસ્ત્ર

6.

સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુળનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો ?

a)

ઇ.સ. 2011

b)

ઇ.સ. 2012

c)

ઇ.સ. 2013

d)

ઇ.સ. 2014

7.

સ્વામિનારાયણ હોસ્પિટલ આશરે કેટલા રૂપિયા કરતા વધુ ખર્ચે તૈયાર થઈ છે ?

a)

90 કરોડ કરતાં પણ વધુ.

b)

95 કરોડ કરતાં પણ વધુ.

c)

80 કરોડ કરતાં પણ વધુ.

8.

જીવનપ્રાણ અબજીબાપશ્રી આર્ધ શતાબ્દી મહોત્સવ ક્યાં ઉજવવામાં આવ્યો તો ?

a)

કચ્છ

b)

લુણાવાડા

c)

ગોધરા

d)

અમદાવાદ

9.

બાપશ્રીએ ક્યાં ગામે બાઇઓના મંદિરોમાં મૂર્તિ પ્રતિસ્થા કરી ?

a)

કચ્છ

b)

વાંસવા

c)

વાસણા

10.

દેવુભાઇના પિતાશ્રીને કરિયાણાની કેટલી દુકાન હતી ?

a)

2

b)

3

c)

4

d)

5