NEW
Font size
WorksheetsNmms pri test 2
Total questions: 15
Worksheet time: 16mins
કોષ રસમાં રહેલી ખાલી જગ્યા ને કયા નામથી ઓળખવામાં આવે છે?
કોષ કેન્દ્ર
રસધાની
હરિત કણ
રંગ સૂત્ર
નીચેના પૈકી કઇ અધાતુ વિદ્યુતની સુવાહક છે ?
સલ્ફર
ફોસ્ફરસ
નાઈટ્રોજન
ગ્રેફાઈટ
પ્લાસ્ટિક એ ઉષ્મા અને વિદ્યુતના .........છે .
સૂવાહક
અવાહક
સુવાહક અને અવાહક બંને હોય શકે
અવાહક કે સુવાહક બંનેમાંથી એકપણ નહિ
આધુનિક સમયમાં ખેડ કરવા માટે કયા સાધન નો ઉપયોગ થાય છે ?
ખરપિયો
હળ
કલ્ટીવેટર
થ્રેશર
ઋણ સંમેય સંખ્યાની વિરોધી સંમેય સંખ્યા હંમેશા........ મળે.
ઋણ
ધન
ઋણ પણ હોય શકે અને ધન પણ હોય શકે
અહીં આપેલ વિકલ્પો માથી એક પણ નહિ
X માથી 8 બાદ કરતાં પરિણામ 2 આવે તો X = .......?
2
8
10
6
ચતુષ્કોણ ના ચારેય ખૂણાના માપનો સરવાળો .......
180°
270°
360°
300°
ચોરસની રચના કરવા માટે ઓછામાં ઓછું શું જરૂરી છે?
ચાર ખૂણાના માપ
એક ખૂણાનું માપ
એક બાજુનુ માપ
એક વિકર્ણ નું માપ
500 નો વર્ગ કરતાં મળતી સંખ્યામાં ............. શૂન્ય હશે.
1
2
3
4
10 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક ........હશે.
0
1
0 અથવા 1
1000
પેટર્ન પૂર્ણ કરો : 1 , 4 , 9 , 16 , .........?
20
25
26
36
મીના પાસે 1200 રૂપિયા હતા. તેમાંથી ચોથા ભાગના રૂપિયા તે તેના ભાઈ મહેશને આપી દે છે તો હવે મીના પાસે કેટલા રૂપિયા વધ્યા હસે?
900
600
1500
300
વિશ્વનો સૌથી મોટો ભુ તાપીય ઊર્જા પ્લાન્ટ કયા દેશમાં છે ?
યુ એસ એ
ન્યુ ઝિલેન્ડ
આઇસલેન્ડ
ભારત
' ઘઉં નો કોઠાર ' કયા રાજ્યને કહેવામાં આવે છે
પંજાબ
ગુજરાત
હરિયાણા
ઉત્તર પ્રદેશ
15 મી ઓગષ્ટ એટલે...
સ્વાતંત્ર્ય દિન
પ્રજાસત્તાક દિન
બંધારણ દિન
શહીદ દિન
