wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GUJARATI UNIT - 1

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ ?

a)

અકસ્માતને

b)

ફરવાને

c)

ખરીદીને

d)

ખાવાપીવાને

2.

તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ ?

a)

100

b)

108

c)

105

d)

111

3.

ચિત્રમાં કેટલી ગાડીઓ દેખાય છે ?

a)

ત્રણ

b)

પાંચ

c)

ચાર

d)

4.

બગીચામાં કેટલા બાંકડા દેખાય છે ?

a)

બે

b)

ચાર

c)

ત્રણ

d)

એક

5.

પીઠડ કોમ્પ્લેક્ષમાં આવેલા પ્રોવિઝન સ્ટોરનું શું નામ છે ?

a)

અમર પ્રોવિઝન સ્ટોર

b)

પરમાનંદ પ્રોવિઝન સ્ટોર

c)

આનંદ પ્રોવિઝન સ્ટોર

d)

અખંડાનંદ પ્રોવિઝન સ્ટોર

6.

સ્કૂલનું શું નામ છે ?

a)

પ્રભાત

b)

પ્રકાશ

c)

પ્રવાસ

d)

પ્રગતિ

7.

મોટર સાઈકલ અને બીજા કયા વાહન વચ્ચે અકસ્માત થયો હતો ?

a)

મેટાડોર

b)

ટેન્કર

c)

જીપ

d)

મોટરગાડી

8.

પીઠડ કોમ્પ્લેક્ષમાં કેટલી દુકાનો છે ?

a)

પાંચ

b)

ચાર

c)

ત્રણ

d)

બે

9.

ચિત્રમાં કેટલા પોલીસ કર્મચારી દેખાય છે ?

a)

બે

b)

ચાર

c)

પાંચ

d)

ત્રણ

10.

મોટર સાઈકલ પર કેટલા માણસો સવાર હતા ?

a)

એક

b)

ત્રણ

c)

બે

d)

ચાર

11.

ક્વિઝ અંગેનો આપનો પ્રતિભાવ જણાવશો .

a)

અતિ ઉત્તમ

b)

ઉત્તમ

c)

ખૂબ સરસ

d)

સરસ