NEW
Font size
S
M
L
XL
Worksheetsજનરલ પ્રશ્ર્ન
Total questions: 10
Worksheet time: 3mins
Name
Class
Date
1.
આપણે શ્વસનમા કયો વાયુ લઈએ છીએ?
a)
નાઈટ્રોજન
b)
ઓક્સિજન
c)
કાર્બન ડાયોક્સાઇડ
d)
કાર્બન મોનોક્સાઈડ
2.
વનસ્પતિ શ્વસનમા કયો વાયુ લઈએ છીએ?
a)
નાઈટ્રોજન
b)
ઓક્સિજન
c)
કાર્બન ડાયોક્સાઇડ
d)
કાર્બન મોનોક્સાઈડ
3.
વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ માં કયો વાયુ લઈ છે?
a)
નાઈટ્રોજન
b)
ઓક્સિજન
c)
કાર્બન ડાયોક્સાઇડ
d)
કાર્બન મોનોક્સાઈડ
4.
વાતાવરણમાં કયા વાયુ નું પ્રમાણ સૌથી વધુ છે?
a)
નાઈટ્રોજન
b)
ઓક્સિજન
c)
કાર્બન ડાયોક્સાઇડ
d)
કાર્બન મોનોક્સાઈડ
5.
વાતાવરણમાં કયા વાયુ નું પ્રમાણ 21% છે?
a)
નાઈટ્રોજન
b)
ઓક્સિજન
c)
કાર્બન ડાયોક્સાઇડ
d)
કાર્બન મોનોક્સાઈડ
6.
વનસ્પતિના વર્ણનો રંગ કોને આભારી છે?
a)
હરિતકણ
b)
શ્વેતકણ
c)
રક્તકણ
d)
ઓક્સિજન
7.
સામાન્ય વ્યક્તિના હૃદય એક મિનિટમાં કેટલી વાર ધબકે છે?
a)
60
b)
27
c)
70
d)
72
8.
કયું અંગ વનસ્પતિનુ રસોડું છે?
a)
મૂળ
b)
થડ
c)
પર્ણ
d)
ફુલ
9.
વનસ્પતિ નો કયું અંગ પાણી અને ક્ષારોનું શોષણ કરે છે?
a)
મૂળ
b)
થડ
c)
પર્ણ
d)
ફુલ
10.
રુધિર મા કયા કયા કણો આવેલા હોય છે?
a)
શ્વેતકણ
b)
રક્તકણ
c)
ત્રાકકણ
d)
ઉપર ના તમામ
Reset
