NEW
Font size
Worksheetsશબ્દોની સંતાકૂકડી
Total questions: 16
Worksheet time: 31mins
માતા અને પિતા ની તુલના હવે રહેવા દો. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
તુરીયા
તાક
તુવેર
ભાજી
વહુના ફોટા ઘણા સારા છે. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
ફોતરાં
વટાણા
વાલોર
ધાણા
ટીંડક છોડો અને માળા ગણો (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
ટીંડોળા
ચોળી
ટીકડી
છોડ
બધા ચોરોને રાતપાળી જ ફાવે. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
ધાણા
ચોળાફળી
બકાલી
ચોળી
કાપડ તો રેશમી જ લાજવાબ લાગે. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
પાલક
તુરીયા
પાપડી
કારેલા
મારા દૂરના સંબંધી નજીક આવ્યા. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
ગાજર
બટાકા
દૂધી
પાલક
આ ભીંત પર લીટોડા કોણે કર્યા ? (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
ભીંડા
આચાર
ટીંડોરા
રીંગણાં
તુમાખીમાં રહેનારા બધા હારી ગયા (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
ધાણા
તૂરીયા
મરચાં
માખણ
મને કોઈની બીક નથી. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
મરચાં
કોથમીર
મેથી
કોબી
એક પાવલી મેળવવા પણ લક જોઈએ. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
પાતરા
લીંબુ
પાલક
વાલોર
મારે મેગી નથી ખાવી. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
મેથી
મરચાં
ગવાર
મામેજવો
રડતાંનું દર્દ સાંભળજો . (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
સાંજી
તાંદળજો
મેથી
રતાળુ
શરીફ માણસ પણ લપસી શકે. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
રીંગણ
શમલ
ફણસી
લાપસી
આ રીંછના પગ ઘણાં ગંદા છે. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
આગદા
નાણાં
પરવળ
રીંગણાં
ઉપર ગયા પછી કોઈ પાછું નથી વળતું. (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
પરવળ
કોબી
મરચાં
રતાળુ
આવા સવાલો હવે કરવા નહિ . (વાક્યમાંથી શાકભાજીનું નામ શોધો )
વાલ
ફલાવર
પરવળ
વાલોર
