wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Gujarati ( dhyana)

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

પ્રિયાનું મન એક જ વસ્તુ માં લાગ્યુ હોય

આપેલા વાક્ય માં કયો શબ્દસમૂહ વાપરી શકાય ?

a)

પારદર્શક

b)

મૃગજળ

c)

એકાગ્રાચિત

d)

ગુપ્તચર

2.

મારી બહેન પોતાના પર ________ નથી

a)

આત્મનિર્ભર

b)

ગગનચુંબી

c)

દિનચર્યા

d)

હસ્તલિખિત

3.

મારા પપા મારા માતા ભેટ લાવ્યા હતા જે મારા માટે ______ છે

a)

અમૂલ્ય

b)

અખૂટ

c)

અખુટ

d)

અમુલ્ય

4.

મારા વર્ગ માં બધા એક જેવા ઉમરના છે

આ વાક્ય માં " એક જેવા ઉમરના છે " તેનો શબ્દસમૂહ માટે એક શબ્દ કહો

a)

સમવયસ્ક

b)

સ્વયંસેવક

c)

કૃતજ્ઞ

d)

શતાબ્દી

5.

ફિયોના જન્મથી જ _______ હતી

a)

દિનચર્યા

b)

ગર્ભશ્રીમંત

c)

શ્રમજીવી

d)

આગાહી

6.

બુર્જ ખલીફા _______ છે

a)

અકગ્રચિત

b)

ગગનચુંબી

c)

નાસ્તિક

d)

પ્રૌઢ

7.

મંજુલિકા _______ છે

a)

ચિકિત્સા

b)

નાસ્તિક

c)

અમૂલ્ય

d)

મૃગજળ

8.

દિશા ચિકિત્સા ધ્રુવ પાસે ગઈ હતી

આ વાક્ય માં શબ્દસમૂહ કયો છે ?

a)

દિશા

b)

ચિકિત્સા

c)

ધ્રુવ

d)

ગઈ

9.

આપેલ શબ્દ માટે યોગ્ય વિકલ્પ શોધો

"""છૂપી વાતો ને મેળવનર"""

a)

ગગનચુંબી

b)

ગુપ્તચર

c)

ગરીબ

d)

ગર્ભશ્રીમંત

10.

બજાર માં _______ જામી હોય

a)

ગગનચુંબી

b)

ઠઠ

c)

વસ્તુ

d)

ચિકિત્સા

11.

તમે જે દરરોજ કરો તેને સુ કહેવાય?

a)

દિનચર્યા

b)

દિનચર્યાં

c)

વાતો ના વદા

d)

વાતો ના વાડા

12.

શબ્દસમૂહ ને સુ કહેવાય ?

a)

શબ્દ સમૂહ નું એક શબ્દ

b)

ખબર નથી

c)

ભગવાન ને ખબર

d)

જેને આપણએ બધા વાક્ય માં વાપરી તે