WorksheetsGuj 1,2
Total questions: 20
Worksheet time: 10mins
નિર્ધન - સમાનાર્થી
ધનવાન
ગરીબ
સાચી જોડણી શોધો
નીરક્ષર
નિરક્ષર
સાચી જોડણી શોધો
વાલ્મીકિ
વાલ્મિકી
સૌ - સમાનાર્થી શબ્દ
બધા
સવૅ
બંને
ઉચ્ચ - વિરોધી શબ્દ
ઊંચા
નીચા
નીચ
કવિ વંદન સ્વીકારવાનું કોને કહે છે?
રાજા ને
ભિખારીને
હિન્દમાતાને
કવિ હિંદ ને કોની ભૂમિ તરીકે ઓળખવે છે?
વેદોની
કૃષ્ણની
દેવોની
સમાન - શબ્દાર્થ
સરખું
સરલ
સરસ
પરસ્પર - શબ્દાર્થ
સૌ
એકબીજાને
સાહો - શબ્દાર્થ
દુશ્મની
મદદ કરો
બંને
નિરક્ષર - શબ્દાર્થ
ભણેલ
અભણ
નીર
મીર
ઘડિયાળમાં કેટલા વાગ્યા છે?
૪:૪૦
૧૨:૩૦
૧૨:૫૦
રેલવે સ્ટેશન પર ક્યા ફેરિયા જોવા મળે છે?
પસ્તીવાળો
ફળવાળો
પોષો - શબ્દાર્થ
પોષી
પોષી પૂનમ
પોષણ કરો
રેલવે સ્ટેશન પર ક્યા સ્ટૉલ જોવા મળે છે?
હોસ્પિટલ
દવાખાનું
બુકસ્ટોલ
રેલવે સ્ટેશન પર નીચેનામાંથી કઈ બારીઓ હોય છે?
પૂછપરછ બારી
ટિકિટ બારી
બુકિંગ બારી
બધી જ
રેલવે સ્ટેશન પર નીચેનામાંથી કઈ સૂચનાઓ લખેલી હોય છે?
ખિસ્સાકાતરુથી સાવધાન
કચરો કચરાપેટીમાં નાખો
ધૂમ્રપાન કરવાની મનાઈ છે
બધી જ
રેલવે સ્ટેશન પર ક્યા વિભાગો હોય છે?
વૉટર રૂમ
બુકિંગ રૂમ
ચેકિગ રૂમ
હેલિકોપ્ટર- ________
ઍરપૉટ
બંદર
બસ સ્ટેન્ડ
હૅલિપેડ
કાવ્ય કોને સંબોધીને લખાયું છે?
ધરતી
હિંદ ને
હિંદમાતાને
સૌ સંતાનોને
