Worksheetsધોરણ 7 ગુજરાતી રાઉન્ડ 2 (MCQ) પેપર
Total questions: 15
Worksheet time: 15mins
પરીક્ષા પાઠમા વિદ્યાધિકારી એટલે
શિક્ષણના અધિકારી
વિદ્યાના અધિકારી
પંડિત
સરકારી અધિકારી
પરીક્ષા પાઠમા 'તે સૂરજની ગતિ શાળા તરફ વધતી જતી હતી' એટલે
સૂરજ શાળા તરફ જતો હતો
શાળાનો સમય થતો જતો હતો
સૂરજ શાળાએ જવા દોડતો હતો
સૂરજ ભણવામાં હોંશિયાર થતો જતો હતો
'પેપર લઈને મંડી પડયો' આ વાક્ય પરથી મહાદેવ વિશે તમે શું વિચારો છો?
ગપ્પા મારવા લાગ્યો
કોઈકનામાથી જોઈને લખવા જ લાગ્યો
તેને ઘણુ આવડતુ હશે
ચોપડીમાથી જોઈને લખવા લાગ્યો
પરીક્ષા પાઠના લેખકનું નામ જણાવો.
પ્રવીણ દરજી
પન્નાલાલ પટેલ
ધૂમકેતુ
કાકા કાલેલકર
ગાંધીજીને કયાં વાઈસરૉયને મળવા દિલ્લી જવાનુ હતું?
લોર્ડ ક્લાઈવ
લોર્ડ ડેલહાઉસી
લોર્ડ મિન્ટો
લોર્ડ માઉન્ટ બેટન
મનુબહેન ગાંધીજીને શું થતા હતા?
પુત્રી
પૌત્રી
દોહિત્રી
ભત્રીજી
'બે ખાનાનો પરિગ્રહ' પાઠથી તમે શીખશો કે...
વણખપનું ન વાપરવું
સંગ્રહ કરવો
સગવડોનો ઉપયોગ કરવો
મનુબહેન સાચાં હતાં
સમાનાર્થી શબ્દ આપો
મોલ=
પાક
યમ
મર્યાદા
પંખો
સમાનાર્થી શબ્દ આપો.
વાયરો=
પવન
કસોટી
માઝા
પરીક્ષા
વિરુદ્ધાર્થી શબ્દ લખો.
મંજુર ×
મજબુત
નામંજુર
મિજબાની
બંધન
વિરુદ્ધાર્થી શબ્દ આપો.
આનંદ ×
બહાદુર
ધ્યાન
શરત
શોક
સમાનાર્થી શબ્દ આપો.
મુસાફરી =
મેદની
પ્રવાસ
સગવડ
વશ
સમાનાર્થી શબ્દ આપો.
કસોટી =
ભીડ
જીવન
પરીક્ષા
અમૂલ્ય
વિરુદ્ધાર્થી શબ્દ આપો.
સહ્ય ×
ખબર
સગવડ
સ્ટેશન
અસહ્ય
વિરુદ્ધાર્થી શબ્દ આપો.
સગવડ ×
ઈનકાર
પસંદ
અગવડ
સલૂન
