NEW
Font size
S
M
L
XL
Worksheetsધોરણ 7 મેળામાં
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આપેલ ચિત્રમાં કેટલી દુકાનો દેખાય છે?
a)
1
b)
2
c)
3
d)
4
2.
કેટલા બાળકો રમકડાં ખરીદી રહ્યા છે?
a)
1
b)
2
c)
3
d)
4
3.
નીચેનામાંથી સાચો શબ્દ કયો છે?
a)
ચગડોળ
b)
ચગડોર
c)
ચગડોણ
d)
ચગડોલ
4.
દોરડા પર ચાલીને કરતબ બતાવતાં વ્યક્તિને શું કહેવાય?
a)
નટ
b)
મદારી
c)
ખેલાડી
d)
કરતબ બાજ
5.
મીઠાઈની દુકાનનું શું નામ છે?
a)
હર્ષ મીઠાઈની દુકાન
b)
સોનુ મીઠાઈની દુકાન
c)
પ્રણામ મીઠાઈની દુકાન
d)
મોનુ મીઠાઈની દુકાન
6.
ફુગ્ગામાં હવા કરતાં હલકો કયો વાયુ ભરેલો છે?
a)
નાઈટ્રોજન
b)
હાઈડ્રોજન
c)
ઓક્સિજન
d)
કાર્બન ડાયોક્સાઈડ
7.
મોહનકાકાને શેની દુકાન છે?
a)
રમકડાંની
b)
મીઠાઈની
c)
આઇસ્ક્રીમની
d)
પાણીપુરીની
8.
ગરમાગરમ જલેબી ફાફડા ખાવા કોની દુકાને જવાનું છે?
a)
સુલેમાન ચાચા
b)
મોહન કાકા
c)
ઉસ્માન ચાચા
d)
ભગવાન કાકા
9.
પૈસા ઉપાડવા માટે મેળામાં શેની સુવિધા હોય છે?
a)
બેન્ક
b)
એટીએમ
c)
મોબાઈલ એટીએમ
d)
પેટીએમ
10.
મેળામાં માણસોનું શું ઉભરાણું છે?
a)
ટોળું
b)
ધણ
c)
મહેરામણ
d)
કીડીયારું
Reset
