NEW
Font size
WorksheetsHINDI
Total questions: 10
Worksheet time: 5mins
દીકરાનો મારનાર પાઠના લેખક કોણ છે?
ધીરુભાઈ પરીખ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
કાન્ત
દીકરાનો મારનાર પાઠ નો સાહિત્ય પ્રકાર જણાવો ?
અહેવાલ
લોકકથા
નિબંધ
પત્રલેખન
મનદોર ખાન દરબાર નું ગામ નું નામ શું હતું ?
ગરેડીયા
રાયગઢ
રામપુરા
દેવળીયા
મનદોરખાન નો દીકરો કેટલા વરસ નો હતો ?
5 વરસ
12 વરસ
8 વરસ
૧૦ વરસ
પાઠ માં કયા તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ?
દિવાળી
રક્ષાબંધન
દશેરા
ધૂળેટી
ઝવેરચંદ મેઘાણીને ગાંધીજી એ કયું બિરુદ આપ્યું હતું?
રાષ્ટ્રીય શાયર
ઉત્તમ કવિ
ગુજરાત નું રત્ન
સોરઠ નું શિખર
પ્રભાત શબ્દ નો સમાનર્થી શબ્દ કયો છે ?
ઉજાશ
સવાર
રાત
બપોર
ધૂળેટી નો તહેવાર ક્યારે આવે છે ?
ફાગણ સુદ પૂનમ
ચૈત્ર સુદ પૂનમ
ચૈત્ર સુદ એકમ
ફાગણ વદ એકમ
ચીથરા ફાડવા રૂઢીપ્રયોગ નો અર્થ આપો ?
ચીથરે હાલ કરવો
નકામી મહેનત કરવી
ચીથરા ચીથરા કરવા
કપડા જાતે ફાડવા
ગઢવા વાત કરવાની વેળા નથી. જોયું ? ગામ હલક્યું છે ? આ વાક્ય કોણ બોલે છે ?
મુસાફર
ઘેરૈયા
મનદોરખાન
ગામલોકો
