wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Bal Sabha Quiz

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ કેટલા સંતો-પાર્ષદોની સમાજને ભેટ આપી છે ?

a)

90

b)

100

c)

85

d)

95

2.

સંસ્થાનું બંધારણ અને સંત બંધારણની રચના ક્યારે કરવામાં આવી?

a)

2015

b)

2016

c)

2014

d)

2012

3.

______થી વધુ પરિવારના પુરુષ-મહિલા સભ્યો લગ્નના નાતે જોડાયેલા હોવા છતાં ભાઈ-બહેનની જેમ રહી બ્રહ્મચર્યનું પાલન કરે છે ?

a)

250

b)

270

c)

280

d)

260

4.

ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે શુધ્ધ સમાજના શ્રેષ્ઠ _________ .

a)

વચનામૃતના આચાર્ય

b)

પ્રવક્તા

c)

સત્પુરુષ

d)

શિલ્પી

5.

કારણ સત્સંગનો મૂળભૂત લઘુગ્રંથ એટલે ?

a)

વચનામૃત

b)

સ્વરૂપ નિષ્ઠા

c)

બાપાશ્રીની વાતો

6.

સ્વામિનારાયણ ધામ ગર્લ્સ ગુરુકુલનો પ્રારંભ ક્યારે કરવામાં આવ્યો ?

a)

2015

b)

2013

c)

2011

d)

2014

7.

શ્રીજી બાપા મેડિકલ સેંટર વાસણા, અમદાવાદ સમાજ માટે ક્યારે ખુલ્લું મુકવામાં આવ્યું ?

a)

1999

b)

2002

c)

1998

d)

1996

8.

દેશ-પરદેશમાં ______ કરતા વધુ બાલ-બાલિકા મંડળ કાર્યરત છે.

a)

750

b)

700

c)

500

d)

850

9.

શ્રીજી મહારાજે આપેલા આશીર્વાદ મુજબ પોતાના અનાદિમુક્ત ક્યાં ગામે પ્રગટ થયા ?

a)

વાસણ

b)

વૃષપુર

c)

ગોધર

d)

વડતાલ

10.

" બાપા, આ જેઠાભાઇ બહુ ભગવદીપ હરિભક્ત છે, તેમને એકેય સેવક નથી તો આપ એમને મુક્ત સમાન એક દીકરો પ્રાપ્ત થાય એવા આશીર્વાદ આપો " - આ વાક્ય કોણ કોને કહે છે ?

a)

ઘનશ્યામભાઈ ઠક્કર ગુરુદેવ પ.પૂ.બાપજીને

b)

કેશવલાલભાઈ ગુરુદેવ પ.પૂ.બાપજીને

c)

કેશવલાલભાઈ બાપાશ્રીને

d)

લાલજીભાઈ ઠક્કર બાપાશ્રીને