NEW
Font size
WorksheetsGujrati Summative revision quiz
Total questions: 15
Worksheet time: 4hrs 45mins
આવ ભાણા આવ પાઠના લેખક નું નામ શુ છે?
રમેશ પારેખ
શાહબુદ્દીન રાઠોડ
લેખક ના પુત્રનુ નામ શુ હતું?
અફઝલ
સલમાન
પરમાણુ નો અર્થ શુ થાય?
માપ
વેંત
લેખકની બહેનનું નામ શુ હતું?
સલમા
અમીના
'આવ, ભાણા આવ!' આ ગધના લેખકનું નામ જણાવો.
શાહબુદ્દીન રાઠોડ
પાર્ક જિમીન
અન્નાબેથ ચેઝ
જીવરામ ભટ્ટ
આવ, ભાણા આવ!' એક હાસ્યકથા છે.
yes
no
લેખકના પુત્રનું નામ ............. હતું.
અફઝલ
મુહમ્મદ
ફૈઝલ
અકબર
અફઝલે લેખક પાસે શી માગણી કરી ?
નવા બૂટ
નવું આલ્બમ
નવો કૂતરો
પ્લઈ લે જે બૂટ-મોજાં અને વઘે તે રાખજે.' આ વાક્ય શાહબુદોન રાઠોડ બોલે છે
yes
no
અફઝલ સ્કૂલે ગયો એટલે લેખક તેમના ............ નાં સંસ્મરણોમાં સરી પડ્યા.
શૈશવ
યુવાની
દરબારના ઘરની કોણ ચોકી કરતું હતું
કુતરો
નોકર
સિંહ
એક પણ નહીં
સિંહને લોહીલુહાણ થઇ ને ઢળી પડતો જોઈ કોનુ હૃદય દ્રવી ઉઠ્યું ?
દરબાર
લેખક
મગર
એક પણ નહિ
નવા બુટ પહેરીને નીકળતા લેખકને બજાર કેવી લાગતી?
નવી
મોટી
સાકડી
લાંબીલાંબી
સિંહણ ને કોને મારી નાખી હતી ?
સિંહ
મગરે
દરબારે
એક પણ નહીં
માત્રાવાળા દરબાર કયા ગામમાં રહેતા હતા?
મોણપરી
જુનાગઢ
અમરેલી
એક પણ નહીં
