Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

S.T.D. 7 GUJARATI CH. 4-5

Total questions: 20

Worksheet time: 3600secs

Name
Class
Date
1.

ગાંધીજીને ક્યા વાઇસરોયને મળવા દિલ્લી જવાનું હતું ?

a)

લોર્ડ ક્લાઈવ

b)

લોર્ડ ડેલહાઉસી

c)

લોર્ડ મિન્ટો

d)

લોર્ડ માઉન્ટ બેટન

2.

મનુબહેન ગાંધીજીને શું થતા હતા?

a)

પુત્રી

b)

ભત્રીજી

c)

પૌત્રી

d)

દોહિત્રી

3.

"બે ખાનાનો પરિગ્રહ" પાઠમાંથી આપણને શું શીખવા મળે છે ?

a)

સંગ્રહ ન કરવો

b)

વણખપનું ન વાપરવું

c)

સગવડનો ઉપયોગ કરવો

d)

મનુબહેન સાચા હતા

4.

"રાનમાં" કાવ્યના કવિનું નામ શું છે ?

a)

નરસિહ મહેતા

b)

ધ્રુવ ભટ્ટ

c)

મનુબહેન ગાંધી

d)

પન્નાલાલ પટેલ

5.

બે ખાનાંનો પરિગ્રહ પાઠના લેખિકા કોણ છે ?

a)

પન્નાલાલ પટેલ

b)

ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી

c)

કાકા કાલેલકર

d)

મનુબહેન ગાંધી

6.

"ખેવના" શબ્દ નો અર્થ શું થાય ?

a)

પરિગ્રહ

b)

કાળજી

c)

જરૂરીયાત

d)

ભીડ

7.

મહાદેવ ગાયને હાંકવા રોકાયો ............ એને પરીક્ષામાં મોડું થયું

a)

કે

b)

અને

c)

એટલે

d)

તો

8.

"આકાશ હવે ઊતરશે" એ શબ્દનો અર્થ એ કે ?

a)

આકાશ નીચું દેખાશે

b)

વરસાદ વરસશે

c)

દિવસ આથમશે

d)

ધરતીને આકાશ મળશે

9.

વાછંટની શી અસર થશે ?

a)

પાકને પાણી મળશે

b)

દરિયો છલકાશે

c)

ધાબા પરથી પાણી પાડવા લાગશે

d)

વસ્તુઓ ભીંજાશે

10.

વરસાદ સાથે અત્યંત નજીકનો સંબંધ કોને છે

a)

ગાયને

b)

મોરને

c)

વાયરાને

d)

વરસાદને

11.

લીલાસ કોના આવવાથી મેદાનમાં આવશે ?

a)

મોરના

b)

વાયરાના

c)

બાળકના

d)

વરસાદના

12.

'ડુંગર' શબ્દનો સમાનાર્થી શબ્દ કહો ?

a)

રળિયાત

b)

તળાવ

c)

પર્વત

d)

રણ

13.

આનંદની મસ્તીમાં આવી પંખીનું જોરથી બોલવું

a)

ટહુકવું

b)

ગહેકવું

c)

ગરજવું

d)

ઉડાડવું

14.

વા, વાળ, વાદ, વાદળ, વરસાદ શબ્દોને શબ્દકોષનાં ક્રમમાં ગોઠવતા ત્રીજો શબ્દ કયો આવે ?

a)

વરસાદ

b)

વા

c)

વાળ

d)

વાદ

15.

નીચેનામાંથી 'રાન' શબ્દ નો સમાનાર્થી શબ્દ કયો નથી ?

a)

જંગલ

b)

વન

c)

રણ

d)

અરણ્ય

16.

શબ્દસમૂહ

"છાપરાના છેડા ઉપરના નળિયા જેમાંથી પાણી બહાર પડે તે ?

a)

કરો

b)

વાસ

c)

નેવું

d)

નળિયું

17.

સંયોજક શોધો


"કાલ સુધી રહેતા'તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં"

a)

આપણે

b)

મકાનમાં

c)

સુધી

d)

ને

18.

ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો ?

a)

સાફેર

b)

સલૂન

c)

ઘર ડબ્બો

d)

સોફા

19.

બાપુ ટ્રેન માં આમાંથી કયું કામ કરતા નહિ ?

a)

લખવાનું-વાચવાનું

b)

કાંતવાનું

c)

ભણાવવાનું

d)

કસરત કરવાનું

20.

પોરબંદરમાં આવેલું ગાંધીજીનું જન્મસ્થળ ક્યા નામે ઓળખાય છે ?

a)

કિર્તીમંદિર

b)

મણી મંદિર

c)

સિંહ મંદિર

d)

વિશ્વ મંદિર