Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Revision

Total questions: 15

Worksheet time: 18mins

Name
Class
Date
1.

આજની સભા નું title?

a)

માયાનું ચક્રવ્યુંહ

b)

અપણી પસંદગી થઈ છે

c)

અભિનંદન આપણી પસંદગી થઈ છે

2.

શ્રવણમાં કઈ સ્વામીની વાત છે?

a)

4/13

b)

2/13

3.

યોગીજી મહારાજ નો મુંબઈવાળો પ્રસંગ જણાવો.

4 lines
4.

પંજાબના હરિભક્તનું નામ જણાવો.

a)

ખુશાલકાકા

b)

ભગવતસિંહજી

5.

ખુશાલકાકા એ કયા ભગવાનનાં ભક્ત હતા ?

a)

શિવજી

b)

કૃષ્ણભગવાન

6.

ચામુંડા માતાએ પ્રગટની ઓળખાણ કોને કરાવી ?

a)

ખુશાલકાકા

b)

ભાનુબેન

7.

ભગવતસિંહજી સ્વામીશ્રી ને શોધતા શોધતા ક્યાં આવ્યા ?

a)

ગોંડલ

b)

ગઢડા

8.

કયા કયા ભગવાને પ્રગટ ની ઓળખાણ કરાવી ?

4 lines
9.

મહંત સ્વામી મહારાજ કયો ગ્રંથ વાંચી રહ્યા હતા ?

a)

વચનામૃત

b)

પુરુષોત્તમ બોલ્યા પ્રીતે

10.

અનાદી કાળના તત્વો કેટલા છે?

a)

2

b)

4

c)

૫

11.

ત્રણ પ્રકારના અહંકાર ક્યાં છે ?

4 lines
12.

ર્લીંડિયા ની video બતાવી એ કયાની હતી ?

a)

અમદાવાદ

b)

સુરત

13.

ઈશ્વર પહેલા કયું તત્વ આવે?

a)

જીવ

b)

માયા

14.

સત્સંગ દિક્ષા ગ્રંથ માં કેટલા શ્લોક છે ?

a)

૩૫૧

b)

૩૧૫

15.

આજનું હોમેવોર્ક ?

4 lines