wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ક્વિઝ 27

Total questions: 20

Worksheet time: 10mins

Name
Class
Date
1.

ક્રિકેટની રમતમાં બેટ્સમેન કેટલા પ્રકારે આઉટ થઈ શકે?

a)

7

b)

9

c)

11

d)

10

2.

SAARC (સાર્ક) દેશોમાં પહેલા A નો અર્થ શું થાય?

a)

એશિયા

b)

આફ્રિકા

c)

અમેરિકા

d)

અરેબિયા

3.

2011ની વસ્તીગણતરી મુજબ ભારતમાં જિલ્લાની સંખ્યા કેટલી હતી?

a)

570

b)

640

c)

710

d)

742

4.

હવામાં નાઈટ્રોજનનું પ્રમાણ કેટલું હોય છે?

a)

21%

b)

76%

c)

0.01%

d)

78%

5.

કયા દિવસને ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે?

a)

22 ઑક્ટોબર

b)

8 જુલાઈ

c)

16 સપ્ટેમ્બર

d)

15 મે

6.

કયા વિટામીનની ઉણપથી રતાંધળાપણાનો રોગ થાય છે?

a)

વિટામિન A

b)

વિટામિન B

c)

વિટામિન C

d)

વિટામિન D

7.

હરિકોટા સ્પેસ સેન્ટર કયા રાજ્યમાં આવેલું છે?

a)

તમિલનાડુ

b)

તેલંગાણા

c)

આંધ્રપ્રદેશ

d)

ઓરિસ્સા

8.

કયા ગ્રહને "સવારના તારા" તરીકે ઓળખાય છે?

a)

બુધ

b)

શુક્ર

c)

મંગળ

d)

ગુરૂ

9.

કયા શહેરને "ભારતનું બોસ્ટન" તરીકે ઓળખવામાં આવે છે?

a)

બેંગ્લોર

b)

ચેન્નઈ

c)

અમદાવાદ

d)

મુંબઈ

10.

WHO એ કોરોના વાયરસ ને કયું નામ આપ્યું છે?

a)

SARS COV1

b)

SARS COV2

c)

SARS COV3

d)

SARS COV4

11.

મેઘધનુષ્ય (rainbow) માં નીચેનામાંથી કયો રંગ હોતો નથી?

a)

નારંગી

b)

વાદળી

c)

લીલો

d)

સફેદ

12.

"Cyber city" તરીકે કયું શહેર ઓળખાય છે?

a)

બેંગલુરુ

b)

ગુરુગ્રામ

c)

પુણે

d)

હૈદરાબાદ

13.

હાલમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ કોણ છે?

a)

અમિત શાહ

b)

જે.પી.ચઢ્ઢા

c)

નીતિન ગડકરી

d)

વૈકૈયા નાયડુ

14.

વન ડે ક્રિકેટ વર્લ્ડકપમાં ભારત તરફથી સૌપ્રથમ હેટ્રિક કોણે લીધી હતી?

a)

કપિલદેવ

b)

અનિલ કુંબલે

c)

ચેતન શર્મા

d)

હરભજન સિંહ

15.

નેશનલ હાઇવે ઉપર કિમીના સ્ટોન ઉપર ટોપ ઉપર કયો રંગ હોય છે?

a)

લીલો

b)

સફેદ

c)

લાલ

d)

પીળો

16.

બટાકામાં સૌથી વધુ કયો પદાર્થ હોય છે?

a)

પ્રોટીન

b)

સ્ટાર્ચ

c)

ગ્લુકોઝ

d)

લિપિડ

17.

ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિમાં કયો અંતઃસ્ત્રાવ પર્યાપ્ત માત્રામાં ઉત્પન્ન થતો નથી?

a)

થાઈરોક્સીન

b)

ટેસ્ટોસ્ટેરોન

c)

ઇન્સ્યુલીન

d)

ઈસ્ટ્રોજન

18.

મહારાષ્ટ્રનું કયું નૃત્ય પ્રખ્યાત છે?

a)

ઘુમ્મર

b)

લાવણી

c)

બિહુ

d)

ઓજપાલી

19.

નીચેનામાંથી કયું પક્ષી ઝાડ ઉપર બેસતું નથી?

a)

કોયલ

b)

શાહમૃગ

c)

ટિટોડી

d)

પેંગ્વિન

20.

રવીન્દ્રનાથ ટાગોરે ભારત સિવાય બીજા કયા દેશનું રાષ્ટ્રગીત લખ્યું હતું?

a)

શ્રીલંકા

b)

બાંગ્લાદેશ

c)

નેપાળ

d)

બર્મા