wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

26 Jan Quiz - Rajpur

Total questions: 15

Worksheet time: 8mins

Name
Class
Date
1.

આપણો દેશ ક્યારે આઝાદ થયો?

a)

26 જાન્યુઆરી, 1947

b)

26 જાન્યુઆરી, 1950

c)

15 ઓગસ્ટ, 1947

d)

15 ઓગસ્ટ, 1950

2.

આ ફોટો કોનો છે?

a)

ચંદ્ર શેખર આઝાદ

b)

નેતાજી સુભાષચંદ્ર બોઝ

c)

મહાત્મા ગાંધી

d)

ભગત સિંહ

3.

આપણા રાષ્ટ્ર-ધ્વજ માં કેટલા રંગોના પટ્ટાઓ આવેલા છે?

a)

2

b)

3

c)

4

d)

5

4.

આ ફોટો કોનો છે?

a)

સુભાષચંંદ્ર બોઝ

b)

જવાહરલાલ નહેરુ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

સ્વામી વિવેકાનંદ

5.

પ્રજાસત્તાક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે?

a)

26 જાન્યુઆરી

b)

15 જાન્યુઆરી

c)

15 ઓગસ્ટ

d)

26 ઓગસ્ટ

6.

આ શેની તસ્વીર છે?

a)

રાષ્ટ્રીય ધ્વજ

b)

રાષ્ટ્રીય મુદ્રા

c)

ત્રિરંગો

d)

અશોક ચક્ર

7.

ભારતમાં કેટલા રાજ્યો આવેલા છે?

a)

27

b)

28

c)

29

d)

30

8.

ભારતની રાજધાની ક્યુ શહેર છે?

a)

કોલકાતા

b)

મુંબઈ

c)

દિલ્લી

d)

ચેન્નઈ

9.

ભારતના હાલના રાષ્ટ્રપતિ કોણ છે?

a)

નરેંદ્રભાઈ મોદી

b)

પ્રણવ મુખર્જી

c)

દ્રોપદી મૂર્મુ

d)

અમિત શાહ

10.

ભારતના હાલના વડાપ્રધાન કોણ છે?

a)

નરેંદ્રભાઈ મોદી

b)

પ્રણવ મુખર્જી

c)

રામનાથ કોવિંદ

d)

અમિત શાહ

11.

આપણો દેશ ક્યારે પ્રજાસત્તાક થયો?

a)

26 જાન્યુઆરી, 1947

b)

26 જાન્યુઆરી, 1950

c)

15 ઓગસ્ટ, 1947

d)

15 ઓગસ્ટ, 1950

12.

આ ફોટો કોનો છે?

a)

સુભાષચંંદ્ર બોઝ

b)

જવાહરલાલ નહેરુ

c)

સરદાર વલ્લભભાઈ પટેલ

d)

સ્વામી વિવેકાનંદ

13.

આ ફોટો કોનો છે?

a)

ચંદ્ર શેખર આઝાદ

b)

નેતાજી સુભાષચંદ્ર બોઝ

c)

મહાત્મા ગાંધી

d)

ભગત સિંહ

14.

આ ક્યા ભારતીય ખેલાડીનો ફોટો છે?

a)

મહેંદ્રસિંંહ ધોની

b)

વિરાટ કોહલી

c)

રોહિત શર્મા

d)

ગૌતમ ગંભિર

15.

આપણુંં રાષ્ટ્ર્ગીત ક્યું છે?

a)

જન ગણ મન

b)

વંદે માતરમ

c)

ઝંડા ઉચા રહે હમારા

d)

હિન્દ દેશ કે નિવાસી