NEW
Font size
WorksheetsM.Ed
Total questions: 13
Worksheet time: 7mins
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન D.I.E.T સ્થાપવાની ભલામણ કોણે કરી હતી.
રાષ્ટ્રીય શિક્ષણનીતિ
મુદલિયાર શિક્ષણપંચ
શ્રી ઈશ્વરભાઈ પટેલ સમીતી
કોઠારી શિક્ષણપંચ
ગાંધીજીએ સાબરમતી આશ્રમની સ્થાપના કઈ સાલમાં કરી હતી ?
મહર્ષિ અરવિંદનો જન્મ ક્યાં શહેરમાં થયો હતો ?
ભાવનગર
કલકત્તા
વડોદરા
રાજકોટ
સેવા કાલીન તાલીમ એટલે શું ?
નોકરી સમય દરિમ્યાન
પૂર્વસેવા કાલીન
નીચેના પૈકી કયું મુદ્દો પહેલા આવશે ?
કાર્યક્રમની સંરચના
તારણો
માહિતીની રજૂઆત
સંબંધિત સાહિત્યની સમીક્ષા
' માનવીની વ્યક્તિમત્તાનું સપૂર્ણ પ્રગટીકરણ એટલે કેળવણી '
ગાંધીજી
સ્વામી વિવેકાનંદ
ટાગોર
પ્લેટો
" માનવીની જન્મજાત શક્તિઓનો કુદરતી, સુસંગત અને પ્રાગતિક વિકાસ એટલે શિક્ષણ "
પ્લેટો
એરીસ્ટૉટલ
પેસ્ટેલોઝી
ટાગોર
" ભારતનું ભાવી તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે. "
રાધાકૃષ્ણ પંચ
મુદલિયાર પંચ
કોઠારી પંચ
તત્વ જ્ઞાનની કેટલી શાખાઓ છે ?
2
3
4
5
કલમ સ્વરૂપના આધારે કસોટીના કેટલા પ્રકાર પડે છે.
3
4
2
5
રાષ્ટ્રીય શિક્ષણપંચ (૧૯૬૪-૬૬)ના અધ્યક્ષ કોણ હતા.
ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન
ડો. ડી.એસ. કોઠારી
ડો.અબ્દુલ કલામ
ડો. યશપાલ
કોઠારી શિક્ષણપંચે કરેલી મહત્વની ભલામણ નીચેનામાંથી કઈ હતી ?
૧૦ + ૨ + ૩ની નવી તરાહ
૧૧ + ૨ + ૨ની નવી તરાહ
૧૧ + ૪ની નવી તરાહ
૧૦ + ૩ + ૨ની નવી તરાહ
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના કઈ સાલમાં થઇ.
૧૯૨૦
૧૯૨૨
૧૯૨૭
૧૯૨૯
