NEW
Font size
S
M
L
XL
WorksheetsJashne Noor - Quiz Competition
Total questions: 14
Worksheet time: 7mins
Name
Class
Date
1.
1. એવા કાર્યો કરવા જોઈએ જે અમારી મહોબ્બત થી નઝદીક કરે છે અને એ બાબતો થી દૂર રેહવું જોઈએ જે અમારા નારાઝગી અને નાપસંદગી નું કારણ હોય - આ હદીસ કઈ કિતાબ માંથી છે ?
a)
કમાલુદ્દીન
b)
બેહારૂલ અન્વાર
c)
કિતાબ અલ મઝાર
d)
હિદાયતુલ કુબરા
2.
2. હઝરત .... સાથે તેમની સમાનતા તેમના ખાસ અને આમ લોકો ની તેમની ગૈબત છે અને તેમના ભાઈ ઓ થી તેમનું છૂપું હોવું છે.
a)
યુસુફ અ.સ
b)
યહ્યા અ.સ
c)
યુનુસ અ.સ
d)
ઇસા અ.સ
3.
3. ઝહૂર માટે .... દુઆ કરો કારણ કે તેમાજ તમારી મુશ્કેલીઓનો ... છે
a)
સારી - હલ
b)
ખુબ - અંત
c)
સારી - અંત
d)
ખુબ - હલ
4.
4. ઇમામ એ ઝમાના ની લાંબી વય કયા નબી સાથે સમાનતા રાખે છે
a)
હઝરત નૂહ
b)
હઝરત ખીઝર
c)
હઝરત ઇસાક
d)
હઝરત નૂહ અને હઝરત ખીઝર
5.
5. ઇમામ એ ઝમાના ની હઝરત યાકુબ અ.સ સાથે કઈ બાબત ની સમાનતા છે ?
a)
વય
b)
ગિર્યા કરવું
c)
ગૈબત
d)
ઉપર ના કોઈ નહીં
6.
6. અહલેબૈત ના રસ્તા સિવાય બીજા કોઈ પાસે થી ઈલ્મ હાંસિલ કરવું એ અમારો .... કરવા બરાબર છે
a)
ઇન્કાર
b)
સાથ
7.
7. ઇમામ એ ઝમાના નો લકબ અલ કાએમ કઈ કિતાબ માં છે ?
a)
તોરેત
b)
ઈન્જીલ
c)
ઝબુર
d)
કુરાન
8.
8. પછી બેશક તમારી દરેક બાબતો અમારા -------- થી ઘેરાયેલ છે અને તમારી કોઈ બાબત અમારાથી છુપી નથી.
a)
શરીર
b)
ઈલ્મ
c)
કિતાબ
d)
કલમ
9.
9. અલ્લાહ (ત.વ.ત.) એ ---------- નાં હ. રસુલે ખુદા (સ.અ વ.) ને ફરમાવ્યું :- “અને તમારા કાએમના ઝરીએ , હું મારી ઝમીનને મારી તસ્બીહ, તક્દીસ, તહલીલ, તકબીર અને તમ્જીદથી ભરી દઈશ, અને તેમના ઝરીએ ઝમીનને મારા દુશ્મનોથી પાક કરીશ અને મારા દોસ્તોને તેનો વારસદાર બનાવીશ.”
a)
શબે કદ્ર
b)
શબે ૧૫ શાબાન
c)
શબે મેઅરાજ
d)
શબે ઈદુલ ફિત્ર
10.
10. ખાતમૂલ અવસીયા એટલે અંતિમ વસી થાય છે ?
a)
True
b)
False
11.
11. ઇમામ એ ઝમાના અ.ત.ફ.શ થી કઈ દુઆ જુમ્મા ના દિવસ થી મખસૂસ છે ?
a)
દુઆએ એ કુમેલ
b)
દુઆએ એ તવસ્સુલ
c)
દુઆએ એ નુદબા
d)
ઉપર ના કોઈ નહીં
12.
12. કોણ આલીમ છે જેમની વિલાદત ઇમામ એ ઝમાના (અ.ત.ફ.શ) ના દુઆ ના વસીલા થી થઇ છે ?
a)
શૈખ સદુક (ર.અ)
b)
શૈખ રઝી (ર.અ)
c)
મુરતેઝા મૂતહહરી (ર.અ)
d)
શૈખ મુરતુઝા (ર.અ)
13.
13. કોણ નબી દર વર્ષે ઇમામ એ ઝમાના સાથે હજ માં હોય છે ?
a)
નબી ઇલ્યાસ (અ.સ)
b)
નબી ઈસા (અ.સ)
c)
નબી મૂહમ્મદ (સ.અ.વ)
d)
નબી ખિઝર (અ.સ)
14.
14. ઇરાક મા કઈ મસ્જીદ ઇમામ એ ઝમાના ના થી મખસૂસ છે ?
a)
મસ્જીદે કુફા
b)
મસ્જીદે સહલાહ
c)
મસ્જીદે ઝમકારાન
d)
મસ્જીદે ઝુ કીબ્લતૈન
Reset
