Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Modyul 7 Post test

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

નીચે નામાંથી કઈ સર્વ સામાન્ય બીમારી છે કે જેના કારણે લોહીની ઉણપ અને એનીમિયા થાય છે.?

a)

A. મસા

b)

B. કૃમિનો ચેપ

c)

C. ઉપરના બધાજ

d)

D. મેલરિયા

2.

નીચેનામાંથી કઈ પરિસ્થીતી નાં આધારે કોઈ વ્યક્તિમાં એનીમિયાની ઓળખ કરી શકાય?

a)

A. હથેળી અને નખની ફીકાસ

b)

B. વારંવાર તાવ આવવો

c)

C. જીભ અને હોઠોની ફીકાસ

d)

D. એ અને સી.

3.

આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો ઉપયોગ શું છે.?

a)

ચેપથી રક્ષણ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

b)

ભૂખ વધારામાં મદદ કરે

c)

આંતરડામાં ઉત્પન્ન થના કૃમિનો નાશ કરવામાં મદદ કરે છે.

d)

ઉપરનાં બધા જ

4.

ઓછા હિમોગ્લોબીન વાળી વ્યક્તિને સામન્ય રીતે કઈ મુશ્કેલીઓ અનુભવાય છે./લક્ષણો જોવા મળે છે.?

a)

નબળાઈનો અનુભવ અને ઝડપથી થાકી જવાય

b)

વારંવાર ઝાડા

c)

દિવસભર હળવો તાવ

d)

વારંવાર ચેપી (રોગોનો)

5.

સર્ગભા સ્ત્રીને દરરોજ કેટલા મી.ગ્રા. વધારે આર્યનની જરૂર પડે છે.?

a)

૩૦ મી.ગ્રામ.

b)

૪૫ મી.ગ્રામ.

c)

૧૦૦ મી.ગ્રામ.

d)

૧૫ મી.ગ્રામ

6.

નીચેના માંથી શેમાંથી આર્યન મળે છે?

a)

રાગી જેવા ધાન્ય

b)

કઠોળ અને સુકા મેવો

c)

લીલા પાંદળાવાળા શાકભાજી

d)

ઉપરોક્ત તમામ.

7.

એનીમિયા થવાનું કારણ શું છે?

a)

આયર્નની કમી

b)

વિટામીન B12 ની કમી

c)

ફોલિક એસીડ અને પ્રોટીનની કમી

d)

ઉપરોક્ત તમામ

8.

એનિમિક ન હોય તેવી સર્ગભા સ્ત્રી ને કેટલી આર્યનની ગોળી આપવામાં આવે છે.?

a)

૧૮૦ ગોળી

b)

. ૩૬૦ ગોળી

c)

૧૦૦ ગોળી

d)

૧૨૦ ગોળી

9.

આર્યનની ગોળી કેના સાથે લેવી વધુ ફાયદા કારક છે.?

a)

દૂધ સાથે.

b)

પાણી સાથે

c)

છાસ સાથે

d)

લીંબુ શરબત સાથે

10.

હિમોગ્લોબિન નું મુખ્ય કાર્ય શું છે?

a)

ખોરાક પચાવવામાં મદદ કરે છે.

b)

ફક્ત કીડનીમાં ઓક્સિજન પહોચાડવામાં મદદ કરે છે.

c)

ઉપરમાં થી કોઈ પણ નહિ

d)

ફેફસામાંથી શરીરનાં તમામ અગોમાં ઓકિસજન પહોચાડવામાં મદદ કરે છે.