NEW
Font size
WorksheetsBRG MODULE 1 PREE TEST DHROL-JODIYA
Total questions: 10
Worksheet time: 5mins
અધુરા માસે (પ્રીમેચ્યોર) જન્મ શું છે ?
ગર્ભાવાસ્થાના ૩૯ અઠવાડીયા પહેલાં જન્મ
ગર્ભાવાસ્થાના ૪૦ અઠવાડીયા પહેલાં જન્મ
ગર્ભાવાસ્થાના ૪૬ અઠવાડીયા પહેલાં જન્મ
ગર્ભાવાસ્થાના ૩૬ અઠવાડીયા પહેલાં જન્મ
બે વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવા માટે આપણે શું કરવું જોઇએ ?
બાળક ડોકટરને બતાવી અને દવા લેવી
બાળક્ને વધુ બટાટા અને ચરબીયુક્ત ખોરક આપો
જન્મ બાદ તરત જ સ્ત્તનપાન ચાલુ કરી ૬ મહિના સુધી માત્ર સ્તનપાન અને તેના પછી યોગ્ય માત્રામાં પુરક ખોરાક
ઉપરના બધા
ગ્રૂહ મુલાકાત રજિસ્ટરમા લભર્થીઓનો નોંધણીનો ક્રમ શું છે ?
સૌથી મોટા બાળકથી શરુ કરી તાજેતરની સગર્ભા માતા સુધી
સૌથી નાના બાળકથી શરુ કરી તાજેતરની સગર્ભા માતા સુધી
નવી ગર્ભવતી માતાથી શરુ કરી ૧ વર્ષથી નીચેના સૌથી મોટા બાળક સુધી
પહેલા નોંધાયેલા સગર્ભા માતાથી શરુ કરી સૌથી મોટા બાળક સુધી
આઇ.એલ.એ.(ILA) એટલે શું ?
ઇન્ડિયન લીગલ એજન્સી
ઇન્સ્ટિટયુશનલ લર્નિગ એજ્ન્સી
ઇન્ક્રિમેન્ટલ લર્નિંગ એપ્ર્રોચ
ઉપરના બધા
સીબીઇ (CBE) એટલે શું ?
ચાઇલ્ડ બાલ એક્સપરીમેન્ટ
ચેન્જ બેઝ એન્ટ્રી
કોમ્યુનિટી બેઝ ઇવેન્ટ
ઉપરના બધા
ઇસીસીઇ (ECCE) એટલે શું ?
Early Childhood Comunnication & Education
Early Childhood Care & Education
Elder Childhood Comunnication & Education
Early Children Care & Education
એન.એન.એમ (NNM) એટલે શું ?
National Nutrical Mode
National Nutrition Module
National Nutrition Mission
Nutrition National Modulle
આઇ.ઇ.સી. (IEC) એટલે શું ?
Institute Educated Communication
Information Education Camttie
Institute Education Communication
Information Education Communication
આઇ.પી.સી. (IPC) એટલે શું ?
Indian Protected Communication
Information Protected Communication
Information Personal Communication
Information Personal Commision
બી.સી.સી.. (BCC) એટલે શું ?
Behaviour Change Communication
Behaviour Change Conducte
Bad Change Communication
Behaviour Change Concern
