Worksheetsજનરલ નોલેજ પ્રશ્નોત્તરી
Total questions: 7
Worksheet time: 4mins
Name
Class
Date
1.
એક મોટરકાર એક કલાકમાં 80 કિલોમીટર અંતર કાપે તો તેને 240 કિલોમીટર કાપતા કેટલો સમય લાગે ?
a)
2
b)
4
c)
3
d)
7
2.
કયું પ્રાણી રેતીવાળા પ્રદેશ માં સરળતાથી ચાલી શકે છે ?
a)
હાથી
b)
ઊંટ
c)
ઘોડો
d)
ગધેડું
3.
આપેલું ચિત્ર નું નામ શું છે
a)
ઇન્ડિયા ગેટ
b)
લાલ કિલ્લો
c)
રાજ મહેલ
d)
કિલ્લો
4.
આપેલા ચિત્ર માં ફૂલો નો રંગ કેવો છે ?
a)
ગુલાબી
b)
પિન્ક
c)
લાલ
d)
નારંગી
5.
ગુજરાતની રાજકિય રમત નું નામ શું છે ?
a)
ક્રિકેટ
b)
ખો - ખો
c)
લંગડી
d)
કબ્બડ્ડી
6.
ચિત્ર માં લોકો કઈ રમત રમી રહયા છે ?
a)
ખો-ખો
b)
ઉભી ખો
c)
લંગડી
d)
ઇ તે ઇ તે પાણી
7.
ચિત્ર માં કયો સમાજ સેવક દેખાય છે ?
a)
ખેડૂત
b)
ગોવાળિયો
c)
કુંભાર
d)
કડીયો
100 %
