NEW
Font size
Worksheetsશ્રીમદ્ ભગવદ્ ગીતા
Total questions: 10
Worksheet time: 5mins
વિશ્વમાં એકમાત્ર એવું કયું પુસ્તક છે કે જેની જયંતિ ઉજવવામાં આવે છે?
રામાયણ
શિવપુરાણ
વિષ્ણુ પુરાણ
શ્રીમદ્ ભગવદ્ ગીતા
ગીતા જયંતિ ક્યારે ઉજવાય છે ?
કારતક સુદ અગિયારસ
કારતક વદ અગિયારસ
માગશર સુદ અગિયારસ
માગશર વદ અગિયારસ
ગીતા માં કેટલા અધ્યાય આપેલા છે ?
૧૬
૧૫
૧૮
૨૦
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કેટલા શ્લોકો આપેલા છે ?
૬૭૦
૭૦૦
૫૦૦
૧૦૦૦
ગીતા નું સર્જન ક્યાં થયું હતું ?
કુરુક્ષેત્ર
હલ્દીઘાટી
ઋષિકેશ
મથુરા
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું ગાન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ?
શ્રી કૃષ્ણ
અર્જુન
કર્ણ
ધૃતરાષ્ટ્ર
શ્રીકૃષ્ણએ ગીતાનું ગાન કરી કોને સંભળાવ્યું ?
દુર્યોધન
યુધિષ્ઠિર
ભીમ
અર્જુન
મહાભારતનું યુદ્ધ કોણ જીત્યું હતું ?
પાંડવો
કૌરવો
મહાભારતના યુદ્ધમાં અર્જુનના સા૨થી કોણ બન્યા હતા ?
દ્રોણાચાર્ય
કૃપાચાર્ય
કર્ણ
કૃષ્ણ
જીવનમાં જ્યારે કોઈ પ્રશ્ન મૂંઝવે ત્યારે નીચેના પૈકી કયા મહાનુભાવ ગીતાનું અધ્યયન કરતા હતા ?
સ્વામી વિવેકાનંદ
મહાત્મા ગાંધી
એપીજે અબ્દુલ કલામ
વિનોબા ભાવે
તમામ
