wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PSE quiz. S.T.D--6

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

અપંગના ઓજસ પાઠ નો સાહિત્ય પ્રકાર કયો છે

a)

જીવન ચરિત્ર

b)

પ્રસંગ કથા

c)

બોધ કથા

d)

લોક કથા

2.

ઉડે રે ગુલાલ ગીતના કવિ નું નામ શું છે

a)

નટવર પંડ્યા

b)

નટવર પટેલ

c)

નટવર જોશી

d)

નટવર ઉપાધ્યાય

3.

એક ઝાડ માથે ઝુમખડું ઝુમખડે રાતા ફૂલ કાવ્ય પંક્તિના કવિ કોણ છે

a)

ઝવેરચંદ મેઘાણી

b)

નટવર પટેલ

c)

સુંદરમ

d)

સ્નેહસ્મિ

4.

ઠાંગા ઠૈયા કરું છું વાર્તા ના લેખક કોણ છે

a)

ઈશ્વર પરમાર

b)

ધીરુ બહેન પટેલ

c)

ગિજુભાઈ બધેકા

d)

જુગતરામ દવે

5.

નીચેનામાંથી કઈ વાર્તા જુગતરામ દવે ની છે

a)

બતકનું બચ્ચું

b)

ઠાગાઠૈયા કરું છું

c)

બકરી બહેન

d)

ઊંટ અને ફકીર

6.

ઠંડી કવિતા ના કવિ નું નામ શું છે

a)

ઙો પ્રકાશ દવે

b)

કૃષ્ણ દવે

c)

સુંદરમ

d)

સ્નેહસ્મિ

7.

પત્ર લખવાની મજા પાઠ ના લેખક નું નામ શું છે

a)

જ્યોતીન્દ્ર દવે

b)

શ્રદ્ધા ત્રિવેદી

c)

ઈશ્વર પરમાર

d)

માવજી મહેશ્વરી

8.

કુમારપાળ દેસાઈ કયા પાઠના લેખક છે

a)

બાળ નરેન્દ્ર

b)

મહેનતનો રોટલો

c)

અપંગના ઓજસ

d)

સોનેરી પંખી

9.

નર્મદા મૈયા પાઠ ના લેખક કોણ છે

a)

દોલત ભટ્ટ

b)

ઉષા ઉપાધ્યા

c)

પન્નાલાલ પટેલ

d)

રમણલાલ સોની

10.

જંગલ નો સમાનાર્થી બતાવો

a)

વન

b)

ગોખો

c)

ગુફા

d)

રણ

11.

નીચેનામાંથી કયા વાક્ય પ્રશ્નાર્થ ચિન્હ ના ઉપયોગ વાળું છે

a)

આજે એ છોડ મોટું ,‌ઘટાદાર ઝાડ થઈ ગયું છે!

b)

લાંબા સમયની તરસી હતી.પંખી બધી વાત સમજી ગયો.

c)

કેટલા દિવસથી તરસ્યો છું.

d)

"તું કેમ સાવ દુબળો -પાતળો અને નીચો છે?"

12.

ગુજરાત રાજ્યની સ્થાપના અને ઉદઘાટન ક્યારે થયું હતું

a)

એક મેં 1960 રવિશંકર

b)

2 સપ્ટેમ્બર 1980

c)

3 જૂન 1960

d)

12 6 1970