NEW
Font size
S
M
L
XL
WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
નુસખા - (શબ્દાર્થ)
a)
યુક્તિ
b)
પ્રયોગ
c)
બંન્ને
2.
અપ્રતિમ - (શદાર્થ )
a)
અનુપમ
b)
ખુશ
3.
પત્ર કોણે લખ્યો હતો?
a)
એમ. જ઼ી વેદ
b)
નિરંજનના દૂરના કાકા
c)
બંન્ને
4.
મોતિયા મરી જવા - (રૂઢિપ્રયોગ )
a)
હિંમત હારી જવી
b)
મરી જવું
5.
'એક જાદુઈ પત્રની વાર્તા ' પાઠના લેખક કોણ છે?
a)
વિનોદ ભટ્ટ
b)
રતિલાલ બોરીસાગર
6.
મેળ - (સમાનાર્થી શબ્દ )
a)
સગવડ
b)
સુધારો
7.
સ્મિત x (વિરોધી શબ્દ )
a)
ખુશ
b)
રુદન
8.
ઠાવકાઈ - (સમાનાર્થી શબ્દ )
a)
ગંભીરતા
b)
વિવેક
c)
બંન્ને
9.
પરિસ્થિટી - (જોડણી સુધારો )
a)
પરિસ્થિતી
b)
પરિસ્થિત્તિ
10.
લેખકે સુવિખ્યાત કંપનીમાં કઈ પોસ્ટ માટે અરજી કરી હતી?
a)
મેનેજર
b)
ક્લાર્ક
Reset
