NEW
Font size
S
M
L
XL
Worksheetsચાલો પુનરાવર્તન કરીએ.
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ચણો ક્યાં પડી ગયો હતો?
a)
તળાવમાં
b)
ખાડામાં
2.
ખિસ્સામાં પહેલવાન ? હા! કાવ્યના કવિ કોણ છે?
a)
રમેશ પારેખ
b)
કવિ કાંત
3.
અ=૯, ક = ૨, નિ=૪, લા = ૩, છે=૦ તો ૯૪૩૦ = _______ કયું શબ્દજૂથ બને?
a)
અનિલા છે
b)
રમિલા છે
4.
‘તેને તે ઉગશે?’ કાવ્યમાં ફુલડાં સાથે શું કરવા જવાનું કવિ કહે છે?
a)
રમવા
b)
ચડવા
5.
આપેલ શબ્દમાંથી અલગ શબ્દ ને જુદો તારવો. સમડી, કાતર, કોયલ, મોર
a)
કાતર
b)
કોયલ
6.
દિવ્યેશના પિતાને શેની લારી હતી?
a)
બંગડીની
b)
ચાની
7.
શરીફા માટે શેની રાખડી બનાવી?
a)
ચણોઠીની
b)
સૂતરની
8.
'શામગ્રી' સાચો શબ્દ લખો.
a)
સામગ્રી
b)
સમર્ગી
9.
'જૂનું' શબ્દનો વિરોધી શબ્દ લખો.
a)
નવું
b)
સારું
10.
કૂકડી કેવી હતી?
a)
હોશિયાર
b)
મૂર્ખ
Reset
