Worksheetsઅંતિમ પ્રયાસ ગુજરાતી
Total questions: 10
Worksheet time: 5mins
સંજય કોનો સંદેશ લઈને પાંડવો પાસે આવ્યો હતો?
દુર્યોધનનો
ધુત રાષ્ટ્રનો
કૃષ્ણનો
ભીષ્મ પિતામહનો
સૌથી વધુ નિરાશા કે અજંપો ક્યા હતો?
પાંડવ વાસમાં
કૃષ્ણ નિવાસમાં
કૌરવોને ત્યાં
એક પણ નહીં
પાંડવો તરફથી કૌરવોને સમજાવવા અંતિમ પ્રયાસ કરવા કોણ વિષ્ટિકાર બનીને ગયું?
અર્જુન
ભીષ્મ
સંજય
કૃષ્ણ
કૃષ્ણના મતે યુદ્ધ પછી કેવી સ્થિતિ હશે?
ગીધ અને કુતરાં માનવદેહની ઉજાણી કરતા હશે.
સર્વનાશ થઈ ગયો હશે.
હજારો સ્ત્રીઓ વિધવા અને બાળકો અનાથ બની જશે.
આપેલ તમામ
કૃષ્ણ એ છેલ્લે કેટલા નગર પાંડવોને આપવાની વાત કરી?
ચાર
પાંચ
છ
સાત
કૌરવ સભામાં કોણ લાચાર બેઠું હતું?
ભીષ્મ
ધૂતરાષ્ટ્ર
દ્રોણાચાર્ય
તમામ
અજ્ઞાતવાસ પૂર્ણ થયા પછી પાંડવો જે સ્થળે રોકાયા હતા તે સ્થળ
અજ્ઞાતવાસ
અયોધ્યા
હસ્તિનાપુર
ઉપપ્લવ્ય
સમાનાર્થી શબ્દની અયોગ્ય જોડ ઓળખો
જનાર્દન - વિષ્ણુ
પ્રસ્થાન - નિકળવું
નિરાધાર - આધાર વાળું
કુકર્મો - ખરાબ કામ
સુલેહ કે સમાધાન માટેની વાતચીત કે ચર્ચા - શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો
ચર્ચા
વિષ્ટી
સમાધાન
સુલેહ
શબ્દકોશમાં બીજો અક્ષર કયો આવશે?
કૃષ્ણ, કૃપાળુ, કુવો, કૂકી
કૃષ્ણ
કૂકી
કૃપાળુ
કુવો
