NEW
Font size
S
M
L
XL
WorksheetsGuj_7_Ch-2
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
આ ભક્તિ ગીતમાં કોને સંબોધન કરવામાં આવ્યું છે?
a)
સખીને
b)
રાધાને
c)
નરસિંહને
d)
વહલાને
2.
ગોપી કોનાં આવવાની વધામણી આપે છે?
a)
સખીના
b)
રળિયામણી ઘડીના
c)
વહાલાના
d)
રાધાના
3.
કાવ્યમાં 'પાણી' માટે કયો શબ્દ વપરાયો છે?
a)
નીર
b)
જળ
c)
વારિ
d)
ઉદક
4.
સખી કોને 'વહાલાજી' કહે છે?
a)
પતિને
b)
પ્રિયતમને
c)
શ્રીકૃષ્ણને
d)
વાલમને
5.
વાંસમાંથી વહાલાજી માટે શું બનાવવાનું છે?
a)
ખાટલી
b)
મંડપ
c)
હીંચકો
d)
પંખો
6.
સખી કેવા વાંસ લગાવવાનું કહે છે?
a)
ઊંચા
b)
સૂકા
c)
લીલાં
d)
આલાલીલા
7.
તરિયાતોરણમા ક્યાં વૃક્ષના પાનનો સમાવેશ નથી?
a)
આસોપાલવ
b)
આંબો
c)
નારિયેળ
d)
કેળ
8.
સખી તરિયાતોરણ ક્યાં બંધાવવા કહે છે?
a)
રસ્તા પર
b)
મંદિરમાં
c)
બારણે
d)
મંડપે
9.
ચરણ - સમાનાર્થી શબ્દ
a)
પાય
b)
પર
c)
પલ
d)
પળ
10.
ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું - શબ્દસમૂહ
a)
મલવુ
b)
મરવું
c)
મલપવુ
d)
મળવું
Reset
