NEW
Font size
S
M
L
XL
Worksheets6_ ch-3
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સ્ટોરમાં કોણ દાખલ થયું?
a)
દુકાનદાર
b)
સ્ત્રી
c)
યુવક
2.
યુવકે દુકાનદાર સાથે કેવી રીતે વાત કરી?
a)
ખુમારીથી
b)
નમ્રતાથી
c)
ચાલાકીથી
3.
દ્વિદલ' પાઠના લેખકનું નામ જણાવો.
a)
નાથાલાલ દવે
b)
ડૉ આઈ. કે વીજળીવાળા
c)
કિશોરસિંહ સોલંકી
4.
માણસ ગામમાં શું જોવા ગયો હતો?
a)
શિલ્પીને
b)
મંદિરને
c)
નિમૉણકાયૅને
5.
યુવકના હાથ કેવા હતા?
a)
મેલા
b)
ચોખ્ખા
c)
મુલાયમ
6.
દુકાનદારને યુવકનો કરો ગુણ સ્પર્શી ગયો?
a)
સ્વચ્છતાનો
b)
નમ્રતાનો
c)
ખુમારીનો
7.
વીસ ફૂટ ઊંચા સ્તંભ ઉપર શાની સ્થાપના કરવાની હતી?
a)
મૂર્તિની
b)
ચિત્રની
c)
ગણપતિની
8.
' દ્વિદલ' પાઠનો પ્રકાર જણાવો.
a)
વાતૉ
b)
બોધકથા
c)
પ્રસંગ કથા
9.
શિલ્પી_________થી કામ કરી રહ્યો હતો?
a)
ખુમારી
b)
નમ્રતા
c)
એકાગ્રતા
10.
વ્યક્તિ પોતે તટસ્થ રીતે પોતાના કામની મુલવણી કરે તેને ____________ કહેવાય.
a)
મૂલ્યાંકન
b)
સ્વમૂલ્યાંકન
c)
બંને
Reset
