NEW
Font size
WorksheetsBal Sabha Quiz
Total questions: 12
Worksheet time: 12mins
" ગુજરાત દિવસ " કકઈ તારીખે આવે છે ?
1st May
5th September
2nd January
2nd October
ભારતમાં કેટલા " કેન્દ્રશાસિત પ્રદેશો " છે ?
8
29
7
28
સવારે ઉઠીને સૌથી પેલા શું કરવું જોઈએ ?
માનસી પૂજા
મંગળા આરતી
મહારાજને દંડવત
પ્રાર્થના
મહાન પુરુષોની ગાથામાં સૌથી વધારે બળ કઈ વસ્તુનું હોઈ છે ?
પ્રાર્થના
ભજન
સત્ય
પ્રાર્થના અને ભજન
સ્વામીશ્રીએ switch on અને off કરવાનું ઉદાહરણ આપ્યું તું એમાં on નો મતલબ સ્વામીશ્રીએ શું સમજાવ્યો ?
switch on કરવાથી બે છેળા ભેગા થાય
switch on કરવા થી લાઈટ ચાલું થાય
લાઈટની બચત કરવાનો
switch on કરવાથી બે છેળા ભેગા થાય એનું નામ પ્રાર્થના
પ્રાર્થના _______ છે ?
દવા
સરળ
અક્ષીર દવા
સાચો જવાબ નથી આપ્યો
કોરોના ને બદલે _________ કરો હરિ ?
પ્રાર્થના
કૃપા
દયા
કરુણા
સ્વામીશ્રી એ ઉદાહરણ કીધું એ મુજબ જમીન નો કેસ કઈ કોર્ટમાં ચાલતો હતો ?
High Court
District Court
Labour Court
Supreme Court
Japan થી આવેલા ખીલ્લી બનાવાના machine પ્રથમ વાર બંધ થયા પછી કેટલી કલાક ધૂન કરવા પછી ચાલુ થયા તા ?
8
9
7
6
" NEON LAMP "ની શોધ કોણે કરી છે ?
થોમસ એલ્વા એડિસન
નિકોલા ટેસ્લા
જગદીશ ચંદ્ર બોસ
ગ્રાહમ બેલ
સ્વામિનારાયણ નામનો અર્થ શું છે ?
સર્વેના નારાયણ એટલે સ્વામિનારાયણ
સર્વોપરી સનાતન ભગવાન
સર્વેના સ્વામી એટલે સ્વામિનારાયણ
સર્વ નારાયણ માત્રના સ્વામી એટલે સ્વામિનારાયણ
Quiz કેવી હતી ?
Easy
Medium
Hard
