wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ss.1,2

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

નીચેના પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવા માટે નો સ્ત્રોત નથી?

a)

અભિલેખ

b)

તામ્રપત્ર

c)

શિલાલેખ

d)

વાહનો

2.

નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી શકે છે?

a)

અભિલેખો

b)

કાગળ પરના લખાણો

c)

કાગળ પરના લખાણોનો કાપડ પર ના લખાણો

d)

વૃક્ષોનાં પાન પર ના લખાણો

3.

ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે?

a)

મધ્ય પ્રદેશ

b)

ગુજરાત

c)

ઉત્તર પ્રદેશ

d)

જમ્મુ કાશ્મીર

4.

પ્રાણીઓના હાડકાં ક્યાંથી મળી આવ્યા છે?

a)

કોલ્ડિહવા

b)

મહાગઢા

c)

ચિરાંદ

d)

મેહરગઢ

5.

કેટલાં વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું?

a)

11,000

b)

12,000

c)

15,000

d)

16,000

6.

ભારતનું સૌથી પ્રાચીન ગામ ક્યું ગણી શકાય?

a)

લાંઘણજ

b)

બુર્જ હોમ

c)

મેહરગઢ

d)

ચિરાંદ

7.

શિલાઓ અને પથ્થર પર કોતરાયેલા લેખો કયાં નામે ઓળખાય છે?

a)

અભિલેખો

b)

ધાતુ લેખો

c)

તામ્રપત્ર

d)

પાષાણલેખો

8.

પ્રાચીન સમયનો ઈતિહાસ જાણનાર વ્યક્તિ ને કયાં નામે ઓળખશો?

a)

પુરાતત્વશાસ્ત્રી

b)

ઇતિહાસવિદ્

c)

સમાજવિદ્

d)

ભાષાવિદ્

9.

પ્રાચીન સમયમાં માનવી શેના પર લખાણ લખતો હતો?

a)

કાગળ

b)

ચામડું

c)

ભૂજૅ વૃક્ષની આંતરછાલ

d)

કાપડ

10.

શેની શોધ માં આદિમાનવ એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતો હતો?

a)

રહેઠાણની

b)

ઓજારની

c)

પાલતું પશુઓની

d)

ખોરાકની

11.

ક્યાં સિક્કાઓ સૌથી જૂના સિક્કા છે?

a)

સોનાના સિક્કા

b)

પંચમાર્ક સિક્કા

c)

ચાંદીના સિક્કા

d)

પથ્થરના સિક્કા

12.

માનવસમાજના ભૂતકાળ ની માહિતી કોણ આપે છે?

a)

ભૂગોળ

b)

વિજ્ઞાન

c)

ઇતિહાસ

d)

ગુજરાતી

13.

વર્તમાન ને સમજવા માટે શેની જાણકારી હોવી જોઈએ?

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

d)

આપેલ એક પણ નહીં

14.

તાંબાના પતરા પર કોતરીને લખવામાં આવતા લખાણને ................ કહેવાય.

a)

તામ્રપત્ર

b)

તાડપત્ર

c)

ભોજપત્ર

d)

પ્રમાણપત્ર

15.

એલ.ડી. ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડોલોજી નામની સંસ્થા ............... શહેરમાં આવેલી છે.

a)

અમદાવાદ

b)

વડોદરા

c)

રાજકોટ

d)

ડાંગ