NEW
Font size
S
M
L
XL
Worksheets6th-L-5
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ધરતી ઉપર કોણે હેર (મહેર) કરી છે?
a)
સીમે
b)
મોરે
c)
મહુલે
d)
મોસમે
2.
કવિએ નદિયુંનાં જળને કેવાં કહ્યાં છે?
a)
સ્વચ્છ
b)
નીતર્યા
c)
લીલાં
d)
પવિત્ર
3.
જુવારનાં કણસલાં માટે કવિએ કયો શબ્દ વાપર્યો છે?
a)
ઝૂમખું
b)
ગુચ્છ
c)
લોથો
d)
લોંદો
4.
કુંજડિયું ક્યાં કિલ્લોલ કરે છે?
a)
ઝાડ પર
b)
ડૂંડા ઉપર
c)
આકાશમાં
d)
સીમમાં
5.
કવિ લીંપીગૂંપીને શું તૈયાર કરવાનું કહે છે?
a)
આંગણું
b)
ઘર
c)
ખળા
d)
ખેતર
6.
મહેનતની મોસમ કાવ્યના કવિ?
a)
નાથાલાલ દવે
b)
સુરેશ દલાલ
c)
મમતા જાની
d)
એકપણ નહીં
7.
મહેનતની મોસમ કાવ્યનો પ્રકાર?
a)
ગીત
b)
પ્રકૃતિ ગીત
c)
ઊર્મિ ગીત
d)
બધા ઊ
8.
વરસાદ વરસ્યા પછી સીમ ________બને છે.
a)
કંકુ વરણી
b)
સોનાવરણી
c)
ઘઉં વરણી
d)
રકતવરણી
9.
કવિએ કઈ મોસમને ‘મહેનતની મોસમ' કહી છે?
a)
લણવાની
b)
વસંતઋતુની
c)
ચોમાસાની
d)
શિયાળાની
10.
સીમ કોને સાદ કરે છે?
a)
બાળકોને
b)
કવિને
c)
ખેડૂતોને
d)
કુજડિયોને
Reset
