NEW
Font size
Worksheets6TH L-4
Total questions: 15
Worksheet time: 8mins
‘રવિશંકર મહારાજ' પાઠના લેખકનું નામ જણાવો.
ધીરુભાઈ પરીખ
કાન્ત
નાથાલાલ દવે
સંતબાલ
પાછી પાની કરવી
પાછા હઠવુ
પીછો કરવો
બંને
એક પણ નહીં
અચરજ -અથૅ
લત
આદવ
નવાઈ
શપથ
દિન - સમાનાર્થી
દીન
દિવસ
દીવસો
બધા જ
લોકહૃદય પર સત્તા ચલાવનાર' માટે લેખકે કયો શબ્દ વાપર્યો છે?
રવિશંકર
વ્યાસ
સેવક
મહારાજ
રવિશંકર મહારાજના જન્મદિવસે કયો તહેવાર હતો?
મહાશિવરાત્રી
નવરાત્રી
ઉતરાયણ
શરદપૂર્ણિમા
મહારાજનું મૂળ નામ શું હતું?
રવિશંકર
નર્મદાશંકર
શિવશંકર
ચાણક્ય
પિતાજી પાસેથી મહારાજને શાની કેળવણી મળી?
મહેનતની
સારી ટેવોની
સદચારિત્રયની
સ્વપ્નાં સાકાર કરવાની
આઝાદીની લડતમાં ઝંપલાવવા માટે મહારાજે કયો ધંધો છોડયો?
ખેતીનો
રસોઈકામનો
યજમાનવૃત્તિનો
કટલરીનો
‘મૂકસેવક’ શબ્દનો અર્થ શો થાય?
મૌલિક સેવા કરનાર
મૂંગાની સેવા કરનાર
કશી અપેક્ષા વગર મૂંગા મૂંગા સેવા કરનાર
બધા જ
મહારાજને આરોગ્યની ચાવીનું શિક્ષણ કોની પાસેથી મળ્યું?
ડૉકટર પાસેથી
પિતાજી પાસેથી
માતા પાસેથી
શિક્ષક પાસેથી
રવિશંકર મહારાજના માતાનું નામ?
નાથીબા
રમાબા
માલતીબા
ફાતેમા
નદીકિનારા પાસેની બખોલો
કોતર
ગરનાળું
કરો
બધા જ
ઘરની બાજુની દિવાલ
કરો
કમર
બારણું
બારી
જીવનનું મુખ્ય કતૅવ્ય
જીવનધર્મ
સેવા
સામાન્ય
એક પણ નહીં
