wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

રક્ષાબંધન

Total questions: 10

Worksheet time: 10mins

Name
Class
Date
1.

રક્ષાબંધન કોનો પવિત્ર તહેવાર છે?

a)

ભાઈ-બહેનનો

b)

મમ્મી-પપ્પાનો

c)

કાકા-કાકીનો

d)

મામા-મામીનો

2.

રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ક્યારે ઉજવવામાં આવે છે?

a)

શ્રાવણ સુદ પૂનમ

b)

આસો સુદ પૂનમ

c)

ભાદરવા સુદ પૂનમ

d)

કારતક સુદ પૂનમ

3.

ભાઈ-બહેનનો પવિત્ર તહેવાર એટલે.......?

a)

રક્ષાબંધન

b)

હોળી

c)

દિવાળી

d)

ઉત્તરાયણ

4.

રક્ષાબંધન ના દિવસે બહેન ભાઈની કલાઈ પર શું બાંધે છે?

a)

રાખડી

b)

બ્રેસલેટ

c)

લક્કી

d)

કડુ

5.

રક્ષાબંધનને બીજા ક્યાં નામથી ઓળખવામાં આવે છે?

a)

જન્માષ્ટમી

b)

હોળી

c)

બળેવ

d)

ભાઈ-બીજ

6.

રક્ષાબંધન ના દિવસે માછીમારો દરિયા માં શુ પધરાવે છે ?

a)

નાળિયેર

b)

સફરજન

c)

કેરી

d)

તળબૂચ

7.

ખાલી જગ્યા પૂરો. ર ....બં ....ન

a)

ક્ષા, ધ

b)

કા, ત

c)

સા, મ

d)

યા, ગ

8.

રક્ષાબંધન ના દિવસે કોણ જનોઈ બદલે છે?

a)

બ્રાહ્મણ

b)

ક્ષત્રિય

c)

સુથાર

d)

સોની

9.

મમ્મી કોને રાખડી બાંધે ?

a)

બહેન

b)

માતા

c)

દાદા

d)

મામા

10.

રક્ષાબંધન પર ભાઈ બહેન ને શું આપે છે ?

a)

મનગમતી ભેટ

b)

ખુશ રાખવાનું વચન

c)

આપેલ બધા વિકલ્પો

d)

મુશ્કેલીમાં મદદ કરવાનું વચન