NEW
Font size
S
M
L
XL
WorksheetsWords
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
સાચાં શબ્દ પર ટિક કરો.
a)
ગુજરાતી
b)
ગુજરતી
c)
ગુજરાતિ
2.
ચિત્ર જોઈને સાચાં શબ્દ પર ટિક કરો.
a)
સસલુ
b)
સસલું
c)
શશલું
3.
--------- ઘાસ ચરે છે.
a)
b)
c)
4.
મારા દાદી સવારે --- દિરે દર્શન કરવા જાય છે.
a)
મું
b)
માં
c)
મં
5.
આપેલ ચિત્રમાટે સાચો શબ્દ શોધો.
a)
ભેસ
b)
ગાય
c)
ભેંસ
6.
આપેલ ચિત્ર માટે સાચી શબ્દ જોડી પસંદ કરો.
a)
મોર - મયુર
b)
મોલ - મયૂર
c)
મોર - મયૂર
7.
આપેલ ચિત્ર માટે સાચી શબ્દ જોડી પસંદ કરો.
a)
સુર્ય - રવિ - ભાનુ
b)
સૂરજ - રવી - ભાનું
c)
સૂર્ય - રવિ - ભાનુ
8.
કબૂતર - પારેવું - શબ્દ જોડી માટે સાચું ચિત્ર શોધો.
a)
b)
9.
સાચાં શબ્દ પર ટિક કરો.
a)
રમતિયાળ
b)
રમતીયાળ
c)
રમનિયલ
10.
સાચાં શબ્દ પર ટિક કરો.
a)
જૂઈ
b)
જેઇ
c)
જુઇ
11.
સાચાં શબ્દ પર ટિક કરો.
a)
સરડાર
b)
શરડાર
c)
સરદાર
12.
સાચો અક્ષર પસંદ કરી , શબ્દ પૂર્ણ કરો.
પ્ર ____ બિંબ
a)
તિ
b)
તી
c)
ટી
13.
ઘસઘ _____
a)
સાત
b)
સાટ
c)
સતત
14.
ચૂપચાપ એટલે .....
a)
છાનમના
b)
ચનામાના
c)
છાનાંમાના
15.
આપેલ ચિત્ર માટે સાચો શબ્દ પસંદ કરો.
a)
બંને
b)
ચાંદો
c)
ચંદ્ર
Reset
